________________
७.५५]
भूतचैतन्यवादखण्डनम् । અનુસરવું એ છે, એટલે ઉપાદાન ઉપાદેયનું આવું લક્ષણ હોઈ ચેતન્યનાં ઉપાદિાન કારણ તરીકે શરીર ઘટી શકતું નથી, કારણ કે, શરીરમાં શસ્ત્રાદિના ઘાતથી
ઉત્પન્ન થયેલ વિકાર વાસીચન્દન,૯૫ મધ્યસ્થવૃત્તિવાળ વીતરાગના અથવા અન્યત્ર " રોકાયેલ ચિત્તવાળા (એકાગ્ર ધ્યાનવાલા). પુરુષના ચૈતન્યમાં ઉપલબ્ધ થતું નથી.
અને જે શસ્ત્રો ઘાત થયા પછી કઈ ચૈતન્યમાં મૂછદિરૂપ વિકાર જોવાય છે તે, બીજાના રૂધિર (લેહી)ના દર્શનથી અથવા વ્યાધ્રાદિના ભયથી આવેલ મૂછની જેમ, રૂધિરને જોવાથી અથવા પીડા વિગેરેના ભયથી જ ઉત્પન્ન થયેલ હોય છે, પરંતુ તે મૂછદિરૂપ ચૈતન્યવિકાર શરીરમાં વિકાર થયે એટલા માત્રથી નથી, એટલે કે શરીરના વિકાસની અતુવૃત્તિ ચૈતન્યમાં નથી અથવા આ મૂછદિરૂપ ચૈતન્યવિકારને કાયાગત વિકારના કારણે માનવામાં આવે તે 'પણું શરીર ચૈતન્યનું ઉપાદાન કારણ નથી બનતું; કારણ કે ચિતન્યમાં થતી મૂછદિરૂપ અવસ્થાનું જ માત્ર કારણ હોવાથી તે સહકારી કારણ છે, જેમકેસુવર્ણની દ્રવતારૂપ અવસ્થાનું અગ્નિ એ સહકારી કારણ છે. આ રીતે શરીરના વિકારે ચૈતન્યમાં ઘટતા ન હોવાથી શરીર ચેતન્યનું ઉપાદાન કારણ સિદ્ધ થઈ શકતું નથી.
- (०) चैतन्योपादेयस्येत्यतोऽग्रे यत इति गम्यम् । अनुपलम्भादिति। विकारानुपलम्भात् । तस्मिन्निति.चैतन्यविषये । अवस्थामात्रकारणतयेति हर्षामर्षोंदासीन्यायपस्थामात्र. कारणतया । .. (टि.) नाप्युपादानेत्यादि । तोति शरीरचैतन्ययोरुपादानोपादेयत्वे । तनोरिति शरीरस्य।चैतन्ये इति न विकारस्य न च वासीचन्दनसमानस्य सौम्यत्वस्य ज्ञाने उपलम्भः कश्चित्
सम्भवति । अस्तु वा कायेत्यादि । असाविति चतन्यविकारः । तस्मिन्निति चैतन्ये । ...... तस्येति शरीरस्य । दहनवदिति दहनस्येव । यथा दहनस्य सहकारित्वं सुवर्णद्रवतायां स्थितिमात्र कारणत्वात् न तूपादानत्वम् ।।
नापि चैतन्यस्योपादेयत्वोपपत्तिः, उपादेयभावाभिमतचैतन्यजुषो हर्षविषादमूर्छानिद्राभीतिशोकानेकशास्त्रप्रबोधादेर्विकारस्य कायेऽनुपलम्भादिति नोक्तमुपादान____लक्षणं देहस्योपपद्यते । यवृद्धौ यदात्मनः कार्यस्य वृद्धिस्तत्तस्योपादानम् , यथा
तन्तवः पटस्य; इत्यप्युपादानलक्षणं न तनोचैतन्यं प्रति युज्यते, योजनशतादिशरीरप्रमाणानामपि मत्स्यादीनामल्पतमबुद्धित्वात् , कृशतरशरीराणामपि केषांचिद् नृणां सातिशयप्रज्ञावलशालिवात् ; या पुनरेषा वालकादेविग्रहवृद्धौ चैतन्यतवृद्धिः, सा शरीरस्य चैतन्यं प्रति सहकारिभावाद् , उदकवृद्धावङ्कुरवृद्धिवत् , उपादानभावे हि नियमेन चैतन्यस्य तवृद्ध्यनुविधायित्वं स्याद् न चैवम् , तथानुभवाभावात् । पूर्वाकारपरित्यागाजहवृत्तोत्तराकारोपादानलक्षणं तनोश्चैतन्यं प्रति नास्त्येव, उपादानभावाभिमतशरीरप्राक्तनाकारपरित्यागाभावेऽपि प्रादुर्भवन्नानाप्रकारप्रकर्षरूपचैतन्यविकारोपलम्भादिति न चैतन्यं प्रत्युपादानभावोऽपि. वपुपः सूपपादः । . .