________________
व्यवहारनयलक्षणम् ।
७. २४ १ अयं हि द्रव्यत्वस्यैव तात्त्विकतां प्रख्यापयति, तद्विशेषभूतानि तु धर्मादि- : : द्रव्याण्यपहनुत इत्यपरसंग्रहाभासनिदर्शनम् । सर्वत्र संग्रहाभासत्वे कारणं प्रमाणविरोध एव, सामान्यविशेपात्मनो वस्तुनस्तेन प्रतीतेरभिहितत्वात् ॥ २२ ॥
અપર સંગ્રહાભાસનું લક્ષણ
દ્રવ્યત્યાદિ અપર સામાન્યને માનનાર; પરંતુ ધમધમંદિરૂપ વિશેને પ્રતિક્ષેપ કરનાર અભિપ્રાયવિશેષ અપર સંગ્રહાભાસ કહેવાય છે. ૨૧
અપર સંગ્રહાભાસનું ઉદાહરણ–
म द्रव्यत्व तत्व छ; १२९१ , तनाथी मिन्न (धर्माधादि) द्रव्यो ... ઉપલબ્ધ થતા નથી. રર
$૧ આ (અપસંગ્રહાભાસ) દ્રવ્યત્વને જ તત્વસ્વરૂપે (વાસ્તવિકપણે) સ્વીકારે છે, પરંતુ તેના વિશેષરૂપ ધર્માદિ દ્રવ્યોને અ૫લાપ કરે છે. આ અપરસંગ્રડનું દૃષ્ટાન્ત જાણવું. સંગ્રહાભાસમાં દરેક સ્થળે પ્રમાણને વિરોધ જ કારણરૂપ છે; કારણ કે, સામાન્ય વિશેષાત્મક વસ્તુની પ્રતીતિ પ્રમાણે દ્વારા થાય છે એમ કહેલ છે. ૨૨
(५०) अयं हि द्रव्यत्वस्यैवेत्यादि गद्ये । अयमिति नयः । तेनेति प्रमाणेन ॥२२॥ . (टि०) द्रव्यत्वादिकमित्यादि ॥२१॥
(टि०) तत इति द्रव्यत्वतः । सामान्येति । तेनेति प्रमाणेन । सामान्यविशेषात्मकं वस्तु. प्रमाणप्रतिपन्नं न तु सामान्यैकत्वं विशेषैकत्वं प्रमाणभूमिः ॥२२॥
अथ व्यवहारनयं व्याहरन्ति– संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना
क्रियते स व्यवहारः ॥ २३ ॥ F१ संग्रहगृहीतान् सत्त्वाद्यर्थान् विधाय न तु निषिध्य यः परामर्शविशेषस्तानेव विभजते, स व्यवहारनयस्तझैः कोय॑ते ॥ २३ ॥
उदाहरन्ति --
यथा यत् सत् तद् द्रव्यं पर्यायो वेत्यादिः ॥ २४॥ ६१ आदिशब्दापरसंग्रहीतार्थगोचरव्यवहारोदाहरणं दृश्यम् । यद् द्रव्यं । तज्जीवादि पइविधं, यः पर्यायः स द्विविधः-क्रमभावी सहभावी चेति । एवं . यो जीवः स मुक्तः संसारी च, यः क्रमभावी पर्यायः स क्रियारूपोऽक्रियारूपश्चे-. .. . त्यादि ॥ २४ ॥
વ્યવહારનયનું સ્વરૂપ
Shસંગ્રહનય દ્વારા વિષય કરાયેલ (ગ્રહણ કરાયેલ) પદાર્થોમાં વિધિપૂર્વક . (વિધાન કરવાપૂર્વક) વિભાજન જે અભિપ્રાય કરે છે તે અભિપ્રાયવિશેષ વ્યવહારનય કહેવાય છે. ૨૩