________________
नयलक्षणम् ।
४ तथा चावाचि -
नायं वस्तु न चावस्तु वस्त्वंशः कथ्यते बुधैः । नासमुदः समुदो वा समुदांशो यथैव हि ॥१॥
तन्मात्रस्य समुद्रत्वे शेषांशस्यासमुद्रता ।
[ ૭. ર્ં
समुद्र बहुता वा स्यात् तत्त्वे वास्तु समुंद्रवित् ? ॥२॥
यथैव हि समुद्रांशस्य समुद्रत्वे शेषसमुद्रांशानामसमुद्रत्वप्रसङ्गात् समुद्रवहुस्वापत्तेर्वा; तेषामपि प्रत्येकं समुद्रत्वात् । तस्यासमुद्रत्वे वा शेषसमुद्रांशानामप्यसमुद्रत्वात् कचिदपि समुद्र्व्यवहारायोगात् । समुद्रांशः समुद्रांश एवोच्यते, तथा स्वार्थेकदेशो नयस्य न बस्तु, स्वार्थैकदेशान्तराणामवस्तुत्वप्रसङ्गाद् वस्तु बहुत्वानुषक्तेर्वा; नाप्यवस्तु, शेषांशानामध्यवस्तुत्वेन कचिदपि वस्तुव्यवस्थानुपपत्तेः । किं तर्हि ? वस्त्वंश एवासौ तादृक्प्रतीतेर्वाधकाभावात् ? ततो वस्त्वंशे प्रवर्त्तमानो नयः स्वार्थेकदेशव्यवसाय लक्षणो न प्रमाणं, नापि मिथ्याज्ञानमिति ॥ १॥
૭૪ અને તે પ્રમાણે કહ્યું પણ છે કે-“જેમ સમુદ્રના અંશ એ સમુદ્ર નથી કે અસમુદ્ર પણ નથી પરન્તુ સમુદ્રાંશ છે, તેમ પદાના અંશને પડિત પુરુષ વસ્તુ કહેતા નથી તેમ અવસ્તુ પણ કહેતા નથી. પરન્તુ વસ્તુને અશ કહે છે. જો સમુદ્રના વિવક્ષિત અંશને સમુદ્ર કહેવામાં આવે તે ખાકીના અશમાં અસમુદ્રતાના કે અહુ સમુદ્રતાના પ્રસંગ આવશે. અને જે સમુદ્રના અંશને અસમુદ્ર માના તા બાકીના અશા પણ અસમુદ્રરૂપ થવાથી સમુદ્રજ્ઞાન ક્યાં થશે ’ સમુદ્રના અંશને સમુદ્ર માને! તે ખાકીના શેમાં અસમુદ્રતાને, અથવા તે દરેક અશ સમુદ્રરૂપ હોવાથી સમુદ્રમ}તા-(અનેક સમુદ્રતા)ના પ્રસંગ આવશે અને જો સમુદ્રના અશને અસમુદ્ર માનેા તે ખાકીના સમુદ્ર અશા પણ અસમુદ્રરૂપ હાવાથી કયાંય પણ સમુદ્રના વ્યવહાર થઈ શકશે નહિ. માટે સમુદ્રને અંશ સમુદ્રનાઅંશ જ કહેવાય છે. તેવી રીતે નયના વિષય સ્વાર્થક દેશ પાતે વસ્તુ નથી; કારણુ કે, તેથી ખાકીના સ્વાથૅક દેશાંને અવસ્તુતાને અથવા વસ્તુખહુતાને પ્રસગ આવશે. અને એ જ રીતે સ્વાર્થંક દેશ પોતે અવસ્તુ પણ નથી; કારણ કે, ખાકીના અંશે! પણ અવન્તુરૂપ થઈ જવાથી કચાંય પણ વસ્તુની વ્યવસ્થા–વ્યવહાર) ઘટશે નહિ. તેથી નયના વિષયરૂપ વસ્તુને અશ એ વસ્તુના અંશ જ કહેવાય છે; કારણ કે, તેવું જ્ઞાન થવામાં કાઈ ખાધક નથી.
માટે વસ્તુના અંશમાં પ્રવત માન નય સ્વાથૅક દેશ-(સ્વપરેકદેશ)ના વ્યવસાયી હોવાથી પ્રમાણુરૂપ નથી, તેમ મિથ્યા જ્ઞાનરૂપ પણ નથી એ સિદ્ધ થયું. ૧
(पं०) अचस्त्वित्यतोऽग्रे किं त्विति शेषः । यथैव हीत्यतोऽग्रे यत इति गम्यम् । समुद्रविदिति समुद्रज्ञानम् । एतदेव व्याचष्टे - यथैव होत्यादिना । समुद्रव्यवहारयोगादित्यतोऽग्रे ततश्चेति गम्यः । समुद्रांश एवेति न समुद्रः । अवस्तुत्वप्रसङ्गादित्यतोऽग्रे वस्तुत्वे वेति गम्यम् । नापि मिथ्याज्ञानमिति किं तु नय इत्यभिधीयते ॥१॥