________________
नयमेदाः । હર શકા–ગુણને વિષય કરનાર ત્રીજે ગુણાકિનય પણ છે, તે તે કેમ न ह्यो ?
સમાધાન–ગુણ પર્યાયમાં જ અન્તભૂત હોવાથી પર્યાયાર્થિકનયમાં જ - ગુણ કિનયને સમાવેશ થઈ ગયેલ છે. પર્યાય બે પ્રકારે છે. ૧ કમભાવી, ને ૨ સહભાવી. તેમાં સહભાવી પર્યાય ગુણ કહેવાય છે. વળી પર્યાય શબ્દથી સ્વવ્યક્તિમાં વ્યાપીને રહેનાર પર્યાય સામાન્યનું કથન છે. તેથી કોઈ દોષ નથી.
* (पं०) ननु गुणविषय इत्यादि परः । गुणार्थिकोऽपीति नयः । गुणस्येत्यादि सूरिः । तत्सङ्ग्रहादिति गुणार्थिकसंग्रहात् । . .... (टि०) ननु गुणविषयेत्यादि । तत्सङ्ग्रहादिति गुणार्थिकस्याप्यङ्गीकारात् ।
३ ननु द्रव्यपर्यायव्यतिरिक्तौ सामान्यविशेषौ विधेते ततस्तद्गोचरमपरमपि नयद्वयं प्राप्नोतीति चेत् । नैतदनुपद्रवम् । द्रव्यपर्यायाभ्यां व्यतिरिक्तयोः ‘सामान्यविशेषयोरप्रसिद्धेः । तथाहि-द्विप्रकारं सामान्यमुक्तम्-ऊर्ध्वतासामान्य तिर्यक्सामान्यं च । तत्रोतासामान्यं द्रव्यमेव; तिर्यक्सामान्यं तु प्रतिव्यक्तिसदृशपरिणामलक्षणं व्यञ्जनपर्याय एव । स्थूलाः कालान्तरस्थायिनः शब्दानां सङ्केतविषया व्यञ्जनपर्याया इति प्रावचनिकप्रसिद्धः । विशेषोऽपि वैसदृश्यविवर्तलक्षणः पर्याय एवान्तर्भवतीति नैताभ्यामधिकनयावकाशः ॥५॥ .. ( શકા–સામાન્ય અને વિશેષ એ બનને દ્રય અને પર્યાયથી ભિન્ન છે માટે તે બન્નેને વિષય કરનારા બીજા બે નય (સામાન્યાકિનય અને વિશેષાથિકનય) પણ કહેવા જોઈએ. - સમાધાન–આમ કહેવું બરાબર નથી. કારણ કે, દ્રવ્ય અને પર્યાયથી જુદા સામાન્ય અને વિશેષ છે જ નહિ. જેમકે સામાન્ય બે પ્રકારે કહેલ છે૧ ઊર્ધ્વતા સામાન્ય અને ૨ તિર્યસામાન્ય. તેમાં ઊર્ધ્વતા સામાન્ય ‘દ્રવ્ય જ છે અને તિફસામાન્ય તે-દરેક વ્યક્તિમાં સદશ પરિણામ સ્વરૂપ વ્યંજન પર્યાય છે. સ્કૂલ, કાલાન્તરમાં રહેનાર અને જે સંકેતને વિષય બને છે તે વ્યંજન પર્યાય કહેવાય છે. એ વસ્તુ આગમપ્રસિદ્ધ છે. તેમ જ વિલક્ષણ પર્યાયસ્વરૂપ વિશેષ પણ પર્યાયમાં જ અન્તત થાય છે. માટે દ્ર યાર્થિક નય અને પર્યાયાથિક નય આ બેથી વધુ ત્રીજે કંઈ નય નથી. ૫ __- (६०) नन्वित्यादि परः । नैतदनुपद्रवमित्यादि सूरिः । विशेषोऽपीति नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषाः ॥५॥ . (टि.) ननु द्रव्येत्यादि । तद्गोचरमिति सामान्यविशेषविषयम् । नयद्वयमिति सामान्यनयो विशेषनय इत्युभयम् । विशेष इति विसदृशेन(वैसादृश्येन) भिन्नभिन्नरूपत्वेन घटपटादिवपरीत्येन विवर्तः परिणामः तद्रूपः । एताभ्यामिति द्रन्याथिकपर्यायार्थिकनयाभ्याम् ॥५॥ द्रव्यार्थिकभेदानाहु:----
आधो नैगमसंग्रहव्यवहारभेदात् त्रेधा ॥६॥