________________
•વ
नयभेदाः। નયના ભેદો વ્યાસ અને સમાસથી તે બે પ્રકારે છે. ૩
તે એટલે પ્રસ્તુત નય. વ્યાસથી એટલે વિસ્તારથી અને સમાસથી એટલે સંક્ષેપથી. અર્થાત્ પ્રકૃતિ નય વિસ્તાર અને સંક્ષેપ દ્વારા બે પ્રકારે છે– (૧) વ્યાસ નય અને (૨) સમાસ નય. ૩
વ્યાસ નયના ભેદ – વ્યાસ (વિસ્તાર)થી નયના અનેક ભેદે છે. ૪
૬૧ પદાર્થના એક અંશને વિષય કરનાર વક્તાને અભિપ્રાયવિશેષ એ જ નયનું સ્વરૂપ છે. (અર્થાત, એ અભિપ્રાયવિશેષ જ નય છે) અને પદાર્થમાં અનંત અંશે રહેલા છે, એટલે તેમાંથી એક એક અંશમાં પર્યાવસાન પામનારા વક્તાઓના જેટલા અભિપ્રાય તેટલા નયે જાણવા. તે બધાને નિયત સંખ્યા દ્વારા ગણી શકાય તેમ નથી માટે વ્યાસથી નયના અનેક પ્રકાર છે, એમ કહ્યું. ૪
समासनयं भेदतो दर्शयन्ति
समासतस्तु द्विभेदो द्रव्याथिकः पर्यायार्थिकश्च ।।५।।
१ नय इत्यनुवर्तते; द्रवति द्रोष्यति. अदुद्रुवत् तांस्तान् पर्यायानिति द्रव्यं । तदेवार्थः, सोऽस्ति यस्य विषयत्वेन स द्रव्यार्थिकः । पर्येत्युत्पादविनाशौ प्रामोतीति पर्यायः स एवार्थः, सोऽस्ति यस्याऽसौ पर्यायार्थिकः । एतावेव च द्रव्यास्तिकपर्यायास्तिकाविति, द्रव्यस्थितपर्यायस्थिताविति, द्रव्यार्थपर्यायार्थाविति च प्रोच्यते ।
સમાસ નયના ભેદ–
પરંતુ સમાસથી નય બે પ્રકારે છે, ૧ દ્રવ્યાર્થિક નય અને ૨ પર્યાયાથિક નય પર
ફુલ આગલા સૂત્રગત “નયઃ' એ પદ આ સૂત્રમાં અનુવૃત્ત છે–ચાહ્યું આવે છે એમ જાણવું.) દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિ–જે તે તે પર્યાને પામે છે, . પામશે અને પામ્યા હતા તે દ્રવ્ય કહેવાય છે. (દ્રવત્તિ, રોતિ, અવર્ તાંતાન પ્રાનિતિ તુષY I) દ્રવ્ય એ જ અર્થ તે દ્રવ્યર્થ અને દ્રવ્યાને જે વિષય કરે છે તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. પર્યાય શબ્દની વ્યુત્પત્તિ - ઉત્પાદ અને વિનાશને પામે તે પર્યાય. (તિ વત્તા-વિના માતાત્તિ પચ) પર્યાય એ જ અર્થ તે પર્યાયાથ અને પર્યાયાથને જે વિષય કરે છે તે પર્યાયાકિનય કહેવાય છે.
આ બને નયને દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિનય, અથવા દ્રવ્યસ્થિત નય અને પર્યાયસ્થિત નય પણ કહેવામાં આવે છે.
__२ ननु गुणविषयस्तृतीयो गुणार्थिकोऽपि किमिति नोक्त इति चेत् , गुणस्य पर्याय एवान्तर्भूतत्वेन पर्यायार्थिकेनैव तत्संग्रहात् । पर्यायो हि द्विविधः-क्रमभावी सहभावी च । तत्र सहभावी गुण इत्यभिधीयते । पर्यायशव्देन तु पर्यायसामान्यस्य સ્વષ્યnિળ્યાવિનીમધનાન કરો: , , ,