Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 7
________________ શ્રીમાન રાજચંદ્રના વિચારને સંગ્રહ ૭૦૦ પૃષ્ટને એક ભવ્ય ગ્રંથના આ કારે પ્રજા સન્મુખ કયારને રજુ થયેલ છેઆ સંગ્રહમાં તેઓના તત્ત્વજ્ઞાન સં. બધીના નિર્ણયે, તેઓની આત્યંતર દશાનાં અવલોકન, અને અનેક પરમાથી આ સંબંધીના વિષય છે. તત્વજ્ઞાન કે સિદ્ધાંતજ્ઞાન જેવાં કઠણ વિષયોના અધિકાઆ રીઓ માટે તે ગ્રંથનું અવલોકન યુગ્ય છે. - શ્રીમાન રાજચંદ્રના વિચારોના ઉપયુંક્ત ૭૦૦ પૃષ્ઠના સંગ્રહમાંથી ઉપદેશ ભાગમાંથી કેટલીક ચુંટણુઓ ( Selections ) કરી આ પુસ્તકને “રાજબોધ” ના નામથી પ્રકટ કર્યું છે, અર્થાત્ શ્રીમાન રાજેચઢે કરેલા બોધ વિભા ના સંગ્રહનું નામ રાજબધ” આપ્યું છે: - આ રાજબધ” માં આવેલાં વિચારોને માટે અભિપ્રાય આપવાની કયાં જરૂર છે. 2. જે પુરૂષે આત્માનુભવથી વિચારે બતાવ્યા છે તે પુરૂષના વિચારના સંબંધમાં બાહ્યદ્રષ્ટિ શે અભિપ્રાય આપે ? એને સંબંધમાં વિશેષ નહી કહેતાં - શ્રીયુત મોહનદાસ ગાંધીના શબ્દોમાં જ, તે વિચારોથી કેટલી શાંતિ મળે છે તે જણાવવું બસ થઈ પડશે. “તેઓનાં આ પુસ્તકો મેં વાંચ્યાં છે, અને તેણે મને - સર્વહૃષ્ટ શાંતિ આપી છે.” આ ગ્રથમાંના વિચારો એક જન મહાનુભાવના હોવા છતાં તે કોઈ પણ દશમના અનુયાયી વાંચતાં વિચારતાં એમ જે અનુભવી શકશે કે, તે વિચારે - કોઈ પણ સંપ્રદાયના મમત્વને માટેના નથી પરંતુ આત્મતૃપ્રાપ્તિ માટેના છે. તેથી આ મકાણે જ થઈ શકવાનું જ્ઞાનીની દૃષ્ટિ સદેવ એક જ વસ્તુની પ્રાપ્તિ માટે હેાય છે, અને તે વસ્તુ તે આત્મસ્વરૂપ છે. શ્રીમાન રાજચંદ્રને * આખ્યત્ર લક્ષ-પરમ મનેર–શું હતો તે સુજ્ઞ વાચક આ પુસ્તકના અંતમાં આપેલ કાવ્યપરથી જોઇ શકશે. : શ્રીમાન રાજચંદ્રનું જીવન આધ્યાત્મિક હોઇ તેઓનું આલેખન શી રીતે કરવું ? તેઓની દશા તેના જ શબ્દોમાં કહેવી યોગ્ય થઈ પડશે ધ રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; , , , , , દશ વર્ષે રે ધારા ઉલસી, - મટો ઉદય કર્મનો ગર્વ છે. ' ધન્ય ઓગણસેં ને એકત્રીસે, . [ આ અપૂર્વ અનુસાર, ઓગણસેં ને બેતાળીસું, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધય૦ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 146