Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 5
________________ માત્ર દિયાભાવપર રાચતા રહ્યા જેનું પરિણામ દૃષ્ટિગોચર છે. અંગ્રેજોના શોધમાં આવેલી પૃથ્વિની વસતિ લગભગ દોઢ અબજની ગણાઇ છે, તેમાં સર્વ ગની - મળીને જૈન પ્રબ માત્ર વીસ લાખ (છેલ્લા વસતિ પત્રક પ્રમાણે લગભગ ૧૩લા ખની લગભગ છે એ પ્રબ તે પ્રમાણે પાસની છે. એમાંથી હું ધારું છું કે, નવ તત્વને પઠન રૂપે બે હજાર પુરૂ પણ માંડ જાણતા હશે; મનન અને વિચાર પૂર્વ નાણુનારા તો આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરૂ પણ નહીં હશે; | ક્યારે આવી સ્થિતિ તત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે, ત્યારે જ મતમતાંતર વધી પડયા છે. સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુમ તત્વ પ્રમાદ સ્થિતિમાં આવી પડયું છે. - તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગધેલાં મહાન શાસે એકત્ર કરવા, પડેલા ગુચ્છનાં મતમતાંતરને ટાળવા તેમજ ધમ વિદ્યાને પ્રફુલ્લિત કરવાની અવશ્ય છે એમ દશાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢથએલું તત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રજન નથી ત્યાં સુધી શાસનની પણ ઉન્નતિ નથી. વાડામાં બેસી રહેવા કરતાં મતમતાંતર હજી એમ કરવું ઉચિત છે. હું ઇચ્છું છું કે તે કૃત્યની સિદ્ધિ થઈ, જેનાંતર ગચ્છ મતભેદ ટળો, સત્ય વસ્તુ ઉપર મનુષ્ય મંડલનું લક્ષ આવે અને મમત્વ જાઓ.” * આ વિચાર સંવત્ ૧૯૪૩ ની સાલમાં સમાજ સમક્ષ મુક્યા હતા. આ સમય એ હતો કે, જ્યારે સમાજને લક્ષ બહુધા મતમતાંતરનાં રક્ષણ કરવામાં, અને શુષ્ક ક્રિયાઓમાં કલ્યાણું માની લેવામાં આવતું હતું. જ્ઞાન, આત્મજ્ઞાન કે તત્વજ્ઞાનનો લિલ જ લગભગ આવરણ પામી ન હતા. જ્યારે શ્રીમાન રાજચંટે સમાજને પિતાનું જીવન કર્તવ્ય આત્મત્ર સંબંધે શું છે તે જાહેર કર્યું ત્યારે સમાજને તે વાત પર કહ્યા તેમ મી. અના કહેવા પ્રમાણે ન સમજઇ પણ, હવે તે વાત ઉપર લક્ષ્મ જતા ય છે, એ જોઇ સંતોષ થાય છે. ' ', જનને વિષે મુખ્ય બે શાખાઓ છે. શ્વેતાંબર અને દિગંબર. લગભગ બે હબાર વર્ષ થયાં તેઓની વચ્ચે અભિપ્રાય ભેદ એ થઈ ગયે હતો કે કેમ જાણે તેઓ એબીબના પ્રતિપક્ષીઓ હોય. શ્રીમાન રાજચંદ્ર આ બે શાખાઓના સંબંધમાં આ પ્રમાણે અભિપ્રાય ધારણ કર્યો હતે. . “શરીરાદિ બળ ઘટવાથી સવ મનુષ્યથી માત્ર દિગમ્બર વૃત્તિએ વર્નને ચારિત્રને નિવાહ ન થઈ શકે તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક કવેતામ્બરપણેથી - વર્તમાનકાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા થગ્ય નથી. તેમ જ વસ્ત્રને આગ્રહ કરી દિગમ્બર વૃત્તિને એકાંતે નિષેધ કરી વક્રમૂદિ દશરથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તાવ્ય નથી. દિગમ્બરપણુ અને કતાઍરપણું દેશ, કાળ, અધિકારીને ઉપકારના હેતુ છે, એટલે જ્યાં • જ્ઞાનીએ જેમ ઉપદેર્યું તેમ પ્રવર્તાતાં આત્માર્થ જ છે.” શ્રીમાન રાજચંદ્રના આ વિચારો સંવત્ ૧૫૩ માં લખાયા છે; અને ત્યારબાદ જ જનના સર્વ સમુદાયમાં મતમતાંતર થળી અવિભક્ત જૈન સ્થિતિ લાવવાનો : ઘો પરિશ્રમ ચાલી રહ્યો છે. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 146