________________
li
,
=
દ,
LE
EJh
CC
પુનર્લગ્નનિષેધ.
निधये सर्वविद्यानां भिषजे भवरोगिणाम् । गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ।
न जातु कामानभयानलोभाधर्मत्यजेज्जीवितस्यापि हेतोः धर्मो नित्यो सुखदुःखे ह्यनित्ये जोवोनित्यस्तस्यहेतुरनित्यः।।
અર્થ કઈ દીવસ સુખને માટે ધર્મને ત્યાગ કરે નહીં, તેમજ ભયથી લેભથી અને જીંદગીને બચાવવા ખાતર પણ ધર્મને ત્યાગ કરવો નહીં. કેમ કે ધર્મ નિત્ય છે એટલે મરવા પછી પણ આપણી સાથે આવે છે અને સુખ તથા દુઃખ અનિત્ય છે એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com