Book Title: Punarlagna Nishedh Ane Sprushyasprushya Vivek
Author(s): Lakshmishankar Narottamdas Vaidyaraj, Chunilal Chotamlal Bohra
Publisher: Sanatan Dharm Pravartak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ (૨૧) વાય છે. પણ સ્ત્રીને વંશ કહેવાતું નથી તેજ કારણથી પિતાને વારસ પુત્રને જ મળે છે પણ સ્ત્રી તે માત્ર ખોરાકી પોશાકીની જ હકદાર રહે છે એમ ધર્મશાસ્ત્રકારે કહે છે અને એ જ પ્રમાણે આજે પણ ન્યાય મંદીરમાં ન્યાય અપાય છે. આપણા દેશમાં નહીં પણ બધા દેશમાં પ્રજા પિતાની જ ગણાય છે પણ માતાની ગણાતી નથી તે તે માત્ર પોષક છે અને તેથી દરેક દેશમાં પિત, પિતામહ વગેરે નામ ઉપરજ વંશ વિસ્તાર કહેવાય છે પણ માતા, માતામહી ઉપર વંશ ગણાતો નથી. એ પ્રણે સ્ત્રીઓને પુત્ર ઉત્પન્ન કરવાની આજ્ઞા શાસ્ત્રકારોએ આપી નથી તેથી તેને બીજી વખત પરણવાની છુટ પણ ધર્મથી થતી નથી અને એટલા માટે જે શુદ્ર વર્ગમાં ફરીથી પરણે છે ત્યાં પણ ફરીથી લગ્ન વિધિ થતું નથી પણ નાતરાની રીતે ઘીને દવે કરીને પરસ્પર મેં જોઈને તેને ચુડલે પહેરે છે અને ચુંદડી ઓઢે છે. માટે જેમને કામની વાસના હોય તેમણે નાતરું કરવું એ જ યોગ્ય છે કે જે લગ્ન વિધિના મંત્રોમાં ફરીથી મંત્રો ભણવાનું કહ્યું નથી તેમજ કન્યાનું દાન ફરીથી થઈ શકતું નથી. એ પ્રમાણે કહી આવ્યા છીએ તેથીજ શૂદ્ર વર્ણમાં નાતરે જવાનો રીવાજ પડે છે, અને તે પણ એક જાહેર વ્યભિચાર છે. ભગવાન મનુ મનુસ્મૃતિના અધ્યાય ત્રીજાના કલેક ૧૭૪માં કહે છે કે परदारेषु जायेते द्वौ सुतौ कुंडगोलको । पत्यौ जीवति कुंडः ત્તિ મર્તરિ ત્રાઃ | પરસ્ત્રીમાં બે પ્રકારના પુત્ર ઉત્પન્ન થાય છે. એક “કુંડ” અને બીજો “ગેલક.” તેમાં પતિ જીવતો હોવા છતાં બીજા પુરૂષથી ઉત્પન્ન થનાર પુત્ર “કુંડ” જાતિને કહેવાય છે અને પતિ મરી જવા પછી બીજા પુરૂષથી ઉત્પન થનાર “ગોલક” કહેવાય છે અને એ બને પુત્રો અધર્મજન્ય છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116