________________
(૩૦)
"शस्त्रं द्विजातिभिह्य धर्मो यत्रोपहध्यते "R
અર્થ:“ધર્મઉપર જ્યાં ધાડ આવતી હોય ત્યાં દિએ પણ શસ્ત્રો ગ્રહણ કરવાં ”—-એ શ્રીમનભગવાનની આજ્ઞા અનુસાર આચાયશ્રીએ બ્રાહ્મણે આદિદ્વારા શસ્ત્રોવડે બોદ્ધ સાધુઓને તથા તેમના અસંખ્ય અનુયાયીઓનો શિરચ્છેદ કરાવી બેહમતને તેમજ અન્ય નાસ્તિક મતમતાંતરેને ભારતવર્ષમાંથી સમૂલ પ્રધ્વંસ કર્યો હતો, તે પછી હાલના દુષ્ટ, દુર્ઘટ અને દુસ્તર કલિયુગના અતિત્રાસજનક અને હૃદયવિદારક સમયમાં ધર્મને તે નાશ અટકાવી ધર્મરક્ષામાટે અમે સાક્ષાત્ શસ્ત્રવિનાના હોવા છતાં
વાય જૈ બ્રાહ્મી તેના શુદ્ધિાઃ ”
એ મહર્ષિ શ્રીમતુમહારાજની આજ્ઞા અનુસાર અમારી વાણીરૂપી શસ્ત્રોવડે ચાલતા ધર્મવિધી અનાચારને વિધ્વંસ કરવા અત્ર સ્થલે અમે બદ્ધપરકર થઈએ, તે તે અસ્થાને ગણાશે નહિ. વળી અમારૂએ ઈષ્ટ કર્તવ્ય છે કે ધર્મ શાસ્ત્રની દષ્ટિએ પ્રજાજનનું પરમપિત શેમાં રહેલું છે, તે શાસ્ત્ર પ્રમાણે દ્વારા તેમને દર્શાવી આપવું તથા “
વનાં ગ્રાહા ગુર” “ચાતુર્વણ્ય પ્રજાના ગુરૂ બ્રાહ્મણ છે. ”
ब्राह्मणो जायमानो हि पृथिव्यामधिजायते । ईश्वरः सर्वभूतानां धर्मकोषस्य गुप्तये ॥
અર્થ–બ્રાહ્મણ ધર્મના ભંડારની રક્ષા કરવામાટે જન્મથીજ પૃથ્વીને અધિપતિ થઈને જન્મે છે અને સર્વ પ્રાણીઓને તે પ્રભુ છે.
तपस्तप्रवासृजब्रह्मा ब्राह्मणान्वेदगुप्तये ।
तृप्त्यर्थ पितृदेवानां धर्म सरक्षणाय च ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com