________________
(૨૮)
અર્થ-કૃતિ અને સ્મૃતિ–આ બંને મારી જ આજ્ઞા છે, જે પુરૂષ તે બંનેમાં દર્શાવેલી ધર્મમર્યાદાઓનું ઉલ્લંઘન કરી વર્તે છે, તે પુરૂવ મારી આજ્ઞાને ભંગ કરનાર છે, મારે દ્વેષી છે, મારે ભકત નથી તેમજ તે વૈષ્ણવ પણ નથી–પરમાત્માના સાક્ષાત કાયદા કાનુનરૂપ કૃતિઓ, સ્મૃતિઓ, પુરાણે આદિ અનેક સશાસ્ત્રોની યોજના આપણું પરમ કારૂણિક પવિત્ર ત્રિકાલદર્શી ઋષિમુનિઓને કરવી પડી છે, છતાં તેઓ કાયદા કાનુનને તોડી તેમજ ધર્મ મોદાઓનો ભંગ કરી આગળ અને આગળ ધચ્ચે જાય છે.
ધર્મના લક્ષણસંબંધે મહર્ષિ શ્રીમનભગવાને લખ્યું છે કે --
वेदः स्मृतिः सदाचारः स्वस्य च प्रियमात्मनः । एतच्चतुर्विधं प्राहुः साक्षाद्धर्मस्य लक्षणम् ॥
અર્થવેદ, સ્મૃતિ, સપુરૂષને સદાચાર અને જે સદાચાર કરવાથી પિતાનું મન પ્રસન્ન થાય તે, આમ ચાર પ્રકારનું ધર્મનું સાક્ષાત લક્ષણ કહેલું છે
धृतिः क्षमा दमोऽस्तेयं शौचमिद्रियनिग्रहः ।
धीविधा सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ।।
અર્થ-બૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શાચ, ઈદ્રિયનિગ્રહ, વિજ્ઞાન, બ્રહ્મવિદ્યા, સત્ય અને અક્રોધ, આ દશ ધર્મનાં લક્ષણ છે. ઘર્મના સ્વરૂપસંબંધે શ્રીમનભગવાન લખે છે કે –
वृषो हि भगवान्धर्मस्तस्य यः कुरुते हलम् ।
वृषलं तं विदुर्देवास्तस्माद्धर्म न लोपयेत् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com