________________
(૫૯)
અર્થ:-વિદ્યાથી વિનયની પ્રાપ્તિ થાય છે, તથાપિ તે વિદ્યા અવિનય આપનારી થાય પછી જે પિતાની માતા પુત્રને ઝેર આપવા તત્પર થાય, તે શું કરીએ ? અને તે હકીક્ત કેની પાસે જઈ કહીએ ?
આવી દશા આજકાલ આપણા સાક્ષર બંધુઓની થઈ રહી છે, માટે મેહનની મહક-મારક મુરલીના મધુરમંત્રપર મનહર તેમજ અકાંડતાંડવ કરી રહેલા આપણું સાક્ષર બંધુઓને એકજ પગભર ટકી રહેલ “ધર્મ”ને પૂર્ણ માત્રાએ એકી સાથે ટકાવી રાખવા માટે જ મમ ભેદી વચન દ્વારા સાવધાન તેમજ જાગરૂક કરવા સારૂ મારે અત્ર સ્થલે કેઈએક સુભાષિતકારના સ્પષ્ટ શબ્દોમાં લખવું પડે છે કે –
साक्षरा विपरीताश्चेद्राक्षसा एव केवलम् ।
सरसो विपरीतश्चेत्सरसत्वं न मुंचाते ॥
અર્થ:-“સાક્ષરા” આ શબ્દને ઉલટી રીતે બોલીએ તો તે શબ્દ “રાક્ષસા:” એમજ બોલાય છે અથવા તો બીજો અર્થ–“સાક્ષર જે વિપરીત થાય છે તેઓ રાક્ષસેજ બને છે,” અર્થાત કે તેમની વિદ્વત્તાને દુરૂપયોગ કરતાં—“વિધવાવિવાહમંડન” “
નિગપ્રતિપાદન” “અવતારવાદખંડન.” “અસ્પૃશ્યસ્પર્શ પ્રતિપાદન.” “મૂર્તિપૂજનસમૂલેબૂલન” આદિ શાસ્ત્ર વિરૂદ્ધ વિષયો સિદ્ધ કરવા તત્પર બની જાય છે, અર્થાત ધર્મના રક્ષક બનવાને બદલે ધર્મના ભક્ષકજ બની જાય છે, અને “સરસ” એ શબ્દ જે વિપરીત થાય અથવા તે ઉલટી રીતે બેલાય તે તે “સરસ”નું “સરસ”જ બની રહે છે, તે જ્યાં જોઈએ ત્યાં ધર્મવિરૂદ્ધ વિચાર તેમજ આચારરૂપી પ્રચંડ દાવાનલ સર્વત્ર પ્રકટી રહેલ છે, તેવા હદયવિદારક દારૂણ સંયોગોમાં અમે અમારા સાક્ષર બંધુઓને, ધર્મShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com