________________
( ૭ )
प्रमाणांतराऽसन्निकृष्टस्य स्वर्गापवर्गादिसाधनस्य धर्मस्य शास्त्रक गम्यत्वात् ॥ અ:-સ્વ તથા અપવ આદિના સાધનરૂપ ધર્મ ક્રાપણ પ્રમાણાથી સિદ્ધ થઈ શકતેાજ નથી, માત્ર એક શાસ્ત્રપ્રમાણથીજ સિદ્ધ થઇ શકેછે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં ગાંધીજી પેાતાની બુદ્ધિના પ્રભાવથી તથા કેવલ કુતર્કોવડે ધર્મશાસ્ત્રાનું અસહ્ય અપમાન કરી રહ્યાછે; કારણ કે તે સ ધ શાસ્ત્રોમાં ચાંડાલસ્પશના સથા સ્પષ્ટ નિષેધ હોવા છતાં ગાંધીજી ચાંડાલસ્પર્શીને દુરાગ્રહપૂર્ણાંક ઉપદેશે છે.
વળી તેઓ “અસ્પૃશ્યતા”ને “સેતાનીયત” કહેછે, જેથી અન્ય શબ્દોમાં કહીએ તે અસ્પૃશ્યતાના ઉપદેશ કરનાર ધર્મશાસ્ત્રોના પ્રણેતા–ભગવાનશ્રીવેદવ્યાસ, મહાત્માશ્રીમનુમહારાજ, યોગીશ્વર બ્રહ્મનિષ્ઠ શ્રીયાઝવલ્ક્ય પ્રભુતિ મહિષ “શયતાન” હતા, એવા આશય સ્પષ્ટ રીતે પ્રતીત થાયછે, તે એ સંબધે લખવાનું કે ઋતંભરાપ્રજ્ઞાસમાધિમાં શ્રુતિએ તથા સ્મૃતિનું જેમને કાઇપણ પ્રકારની ભ્રાંતિ વિનાનું યથા જ્ઞાન પ્રાપ્ત થયેલ છે, તે કાનિધિ, સત્યપ્રિય તથા અહિંસાપ્રિય ઋષિમુનિઓને વારંવાર “શયતાન” કહેવા, એ દેશનેતા માટે કાઇ પણ રીતે યાગ્ય ગણાયજ નહિં. તેથી અત્ર સ્થલે પારાવાર ખેદપૂર્ણાંક વિના સાચે લખવું પડે છે કે “અસ્પૃશ્યને સ્પર્શ કરવામાં બાધ નથી”–એ પેાતાના કેવલ અસત્ય આગ્રહ–દુરાગ્રહ સિદ્ધ કરવા માટે પરમાત્માની સાક્ષાત્ આના રૂપ શ્રુતિ તેમજ સ્મૃતિની આજ્ઞાનું ઉલ્લંધન કરી–પતિ વિત્તોષતઃ રાત્રિં તૈલપિ ીતમ્ ॥ “જેને કમળા થયા હોય તે ચંદ્ર જેવા ધોળા શંખને પણ પીળાજ દેખેછે;” એ ન્યાયે તેઓ ‘શયતાનીયત”ના મિથ્યા આરાપ ખીજાઓમાં મુકી રહ્યાછે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com