________________
( ૯
)
લેશમાત્ર જ્ઞાન નહિધરાવનાર તેમજ દેશકાલાનુસાર શાસ્ત્રવચનોના અર્થને અનર્થ કરી નાખનાર કોઈપણ અધિકારી વ્યક્તિએ ધાર્મિક વિષયમાં આપેલ કલકલ્પિત નિર્ણયને ગતાનગતિક તેમજ
श्रुतिस्मृती ह्युभे ने द्विजातीनां प्रकीर्तिते । एकेन विकलः काणा द्वाभ्यामंधः स उच्यते ॥ वृद्धगौतमः
અર્થ:–“કૃતિ અને સ્મૃતિ-એ ડિજેનાં બે નેત્રો છે. શ્રુતિ તથા મૃતિ–એ બેમાંથી જે દ્વિજને મારા એકમાં જ પ્રવેશ હોય, તો તેને એકજ ના હોવાથી તે કાણો કહેવાય છે અને જે બંનેમાં પ્રવેશ ન હેયતે બંને નેત્રો નહિં હોવાથી તે અંધ કહેવાય છે” આ બંને દિવ્ય નેત્રો હાલમાં આપણને ગુરૂપરંપરાપ્રાપ્ત નહિં હોવાથી અંધપરંપરા
ન્યાયે કઇપણું ધર્માભિમાની પુરૂષે કાયિક, વાચિક તથા માનસિક કેઈપણ પ્રકારનું અનુદન તથા ઉત્તેજન આપવું નહિં તેમજ ધર્મનું
અભિમાન ધરાવનાર ભારતવર્ષની સમસ્ત સનાતની પ્રજાએ, દેશનેતાઓ તથા સુધારકવૃત્તિના કહેવાતા આચાર્યો કે જે ધાર્મિક વિષયમાં હસ્તપ્રક્ષેપ કરવા લાગી ગયા છે, તેની સામે ઉગ્ર તેમજ ઉત્કટ વિરોધ ઉપસ્થિત કરી દેવા સત્વર બદ્ધપરિકર થઈ જવું, એજ નમ્ર વિજ્ઞપ્તિ.
ઉપસંહાર આપણુ પરમપવિત્ર ઋષિમુનિઓ જેઓ નિર્જન અરણ્યમાં કંદ, મૂલ, ફલ, ફુલ આદિ કેવલ સાત્વિક પદાર્થોને આહાર કરીને પિતાનું નિર્દોષ, નિર્ભય અને નિર્મલ જીવન વ્યતીત કરતા હતા, જેઓ ભૂત,
ભવિષ્ય અને વર્તમાન–કાલરાયનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com