________________
કરી વાનપ્રસ્થ અથવા સંન્યાસ ઝડણ કરે. કારણ કે કામવાસનાને ત્યાગ કર્યા સિવાય કલ્યાણ થઈ શકતું નથી એવા હેતુથી જ ગીતામાં પણ કહ્યું છે કે કામ, ક્રોધ અને લેભ એ ત્રણ નરકનાં દ્વાર છે અને આત્માને નાશ કરનારાં છે માટે એ ત્રણને ત્યાગ કરે. એવા ગંભીર મૂઢ હેતુને નહીં સમજનારાઓ લગ્ન કરવાનો હેતુ વિષયભોગ છે એમ સમજીને શની સ્વતાં પતિએ ન્યાય પ્રમાણે બધાં મનુષ્યોને વિષયવાસના વધારવાના પ્રયત્ન કરી પશુધર્મ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ ઘણું શોચનીવે છે.
જે ભારતવર્ષની પ્રજા હજારે વર્ષથી પિતાના ધર્મશાસ્ત્રોના ઉપદેશ પ્રમાણે વિષયવાસનાને અને આસુર સંપત્તિનો ત્યાગ કરવા યત્ન કરી રહી છે તેને તેમાં બેટા દે બતાવી પશ્ચિમની પ્રજાની પેઠે વિષયાસક્ત બનાવવા પ્રયત્ન કરી રહેલ છે અને સત્સંગને, શાસ્ત્ર પંડિતને અને શાસ્ત્રીયશ્રવણનો વ્યાસંગ છુટી જવાથી અનભિજ્ઞ પ્રજા તે કામવાસનાના ઉપદેશને આદરથી શ્રવણ કરી રહી છે અને તે પશુધર્મનું આચરણ કરવા કરાવવા પ્રતિદિન પ્રયત્ન કરી રહેલ છે તે માત્ર કલિકાલાજ મહિમા છે અને તે પ્રજાનું ભાવી અનિષ્ટનુંજ સુચન કરે છે જે માટે વિદુર કહે છે કે
यस्मै देवाः प्रयच्छन्ति पुरुषाय परामवं । पुद्धि तस्यापकर्षीत सोऽवा चीनानि पश्यति ॥
જે પુરૂષને દેવે પરાભવ કરવા ઇચ્છે છે તેની બુદ્ધિ ખેંચી લેટે અને તે પુરૂષ અવળા માર્ગને જ જુવે છે. જેથી તેને વિનાશ થાય છે.
પુરૂષે એક સ્ત્રી પરણવી અને સ્ત્રીએ એક પુરૂષ સાથે લગ્ન કરવું, એ પ્રમાણે લગ્નથી જોડાએલાં સ્ત્રી પુરૂષે ધીમે ધીમે કામવાસનાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com