________________
( ૮ )
કરવા. જેમ રાજા કિલ્લાને આશ્રય કરીને બળવાન શત્રુઓને પણ જીતે છે, તેમ પછી શત્રુઓ નબળા પડે ત્યારે વિદ્વાન પુરૂષ ગૃહસ્થાશ્રમ છેાડીને ત્યાગી થઈને યથેચ્છ વિચરે, પરમાત્મા પાસે અંતઃકરણ પૂર્વક માગીએ છીએ કે ભારતવાસી પ્રજાને પ્રભુ સ ્— અદ્ધિ આપે અને વિષયવાસના વધારનારી અધાર્મિક અસત પ્રવૃત્તિઓ જેવી કે સ્ત્રીઓનાં પુનર્લગ્ન, વર્ષાં તરલગ્ન, અસ્પૃશ્યધમા ત્યાગ, ભક્ષ્યાભક્ષ્યધમ ના ત્યાગ, અને વર્ણવ્યવસ્થાને વિનાશ વિગેરે સનાતન વૈદિક ધર્મને નાશ કરનારી પ્રવૃત્તિએ તેમનાં ચિત્તમાં ઉત્પન્ન થવા પામે નહીં. છેવટમાં એટલું સ્મરણ આપવાની રજા લઉંધું કે પ્રત્યેક વ્યકિનું કે સમગ્રદેશનું રક્ષણ પોતપાતાના ધર્મોજ કરે છે ક્રાઇ મનુષ્ય કરી શકતા નથી. માટે ધર્મનુ ંજ રક્ષણ કરેા અને ધર્મ તે છે કે જે પ્રાચીન મહર્ષિઓએ શ્રુતિ અને સ્મૃતિ રૂપે ઉપદેશ કર્યો છે અને જે ઘણા કાળથી ભારત વર્ષની પ્રજા પોતે પર પરાથી પાળતી આવીછે પરંતુ હાલના અકામાસકત અને અલ્પજ્ઞ મનુષ્યા પાતાની કલ્પનાવડે. માનેલા તે ધર્મનથી અને તેથી પ્રજાહિતપણુ થનાર નથી. પણ જેઓએ તપ અને જ્ઞાનના ખળવડે નિઃસ્વાર્થ પણે માત્ર પ્રજાના હિત માટેજ કહેલ છે તેજ ધર્મ રૂપ છે અને તેજ પ્રજાનું હિત કરનાર થશે.
सर्वे पे सुखिनः संतु सर्वे संतु निरामयाः । सर्वे भद्राणि पश्यंतु मा कश्चिद्दुःखमाप्नुयात् ॥
સર્વે મનુષ્યા સુખી થાઓ, સર્વે જના આરાગ્ય ભાગવા, સર્વાંનું કલ્યાણ થાઓ અને કાઇ પણ મનુષ્ય દુઃખ ન પામે. રતિ શિવમ્,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com