________________
(
૭ ).
શાંત કરવી અને તે માટે નિયમ પાળવા જેને માટે મનુ ભગવાન અ, ૩ લે ૪૫, ૪૬, ૭, માં કહે છે કે –
અતુટામિણી થારાવાનિત સવા | पविजे. व्रजेनां तद्वतो रतिकाम्यया ॥ ऋतुस्वाभाविकः स्त्रीणां रात्रयः षोडश रमृताः ।
तासामाद्याश्चतस्रस्तु निदितैकादशी च या । त्रयोदशी च शेषास्तु प्रशस्ता दशरात्रयः ॥ ४७ ॥
ઋતુકાળ પ્રાપ્ત થાય ત્યારે પિતાની સ્ત્રી પાસે જવુંજ, સદાય પિતાની સ્ત્રીને વિષેજ પરાયણ રહેવું તથા સ્ત્રી રતીની કામનાથી પાર્થના કરે તે પુરૂષે પવેને છેડીને સ્ત્રી પાસે જવું, સ્ત્રીઓને ઋતુકાળ સેળ દીવસ ગણાય છે, તેમાં પ્રથમની ચાર રાત્રિઓ એટલે રદર્શનના ચાર દિવસ, અગ્યારમી રાત્રી અને તેરમી રાત્રી એ રાત્રીઓ નિઘછે. તેમાં સ્ત્રી પાસે જવું નહિં. રાત્રીઓ કરી છે માટે દિવસે જવું નહિ. બાકીની દશ રાત્રીઓ પ્રશસ્ત ગણાય છે. તેમાં પણ પૂર્ણિમા અમાવાસ્યા પર્વનો ત્યાગ કરે. એ પ્રમાણે વિષયવાસનાને અટકાવવા માટે નિયમ કરેલ છે. એ જ પ્રમાણે પોતાના કુલ ગોત્રની કન્યાને પરણવી નહીં એમ કહેવામાં પણ વિષયવાસનાને અટકાવવાને જ હેતુ સમાએલે છે માટે શ્રીમદ્ભાગવતમાં પ્રિયવ્રત રાજાને ઉપદેશ આપતાં ભગવાન બ્રહ્મા કહે છે કેयः षट् सपलान्विजगीषमाणः गृहेषु निर्षिश्य यतेत पुर्वम् । अत्यति दुर्गाश्रित उर्जितारीन् क्षीणेषु काम दिचरोद्वपश्चित् ॥
જે પુરૂષ પાંચ ઇંદ્ધિ અને છઠું મન એ સર્વને જીતવા ઇચ્છતે હોય તેણે પ્રથમ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને તેને વશ કરવા યત્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com