________________
ગાંધીજી કહે છે કે –“અસ્પૃશ્યતાના પાપથી આપણે સામ્રાજ્યના અસ્પૃશ્ય ભંગી બન્યા છીએ એટલું જ નહિં પણ તે પાપને અંગે આપણે રેગના ભોગી બન્યા છીએ.” આ સંબંધે લખવાનું કે બ્રિટિ શ સરકાર સામે વિરોધ, સત્યાગ્રહ અને અસહકારને ઝંડો ઉઠાવવાથી તે બ્રિટિશ સરકાર આપણી તરફ તિરસ્કાર અને અવમાનની દષ્ટિએ જુએ છે, નહિં કે અસ્પૃશ્યતારૂપ ધર્મ, જેને ગાંધીજીએ કલ્પી લીધેલ પાવવી ન વળી અરવન સંર, અપેવનું પાન, મહત્વનું ભવણ આદિ અનેક ઘોર અનાચારને લીધે દૈવની પૂર્ણ અવકૃપા થતાં જલ, અન્ન, પવન, વનસ્પતિ, ઔષધિઆદિ પદાર્થો અત્યંત વિકૃત થઈ જવાથી આપણે રેગોના ભોગી બન્યા છીએ; નહિં કે અસ્પૃશ્યતારૂપ સદાયાર, જેને ગાંધીજીએ માની લીધેલ પાપથી ! !
ગાંધીજી કહે છે કે –“હું હિંદુ શાસ્ત્રોને માનનારે છું. હિંદુધર્મને અભિમાની છું.” આ સંબંધે લખવાનું કે જેમ ધર્માધર્મને નિર્ણય કરવામાં મુસલમાન કુરાનને અને ખ્રિસ્તીઓ બાઈબલને સર્વાશમાં પ્રમાણુ માને છે તેમજ હિંદુશાસ્ત્રોને માનનાર તથા હિંદુધર્મનું અભિમાન ધરાવનાર ગાંધીજીએ તથા અન્ય કોઈપણ વ્યક્તિએ હિંદુધર્મગ્રંથે-“સ્મૃતિ” આદિને ધર્મ તથા અધર્મના નિર્ણાયક પ્રમાણ માનવાંજ ઘટે છે. આ વિષયના સમર્થનમાં મનુસંહિતાના ટીકાકાર શ્રીમેઘાતિથિ કહે છે કે - ધર્મક્ષા ન લાવઃ રાàasa .
અર્થ –ધર્મરૂપી પદાર્થ લૌકિક પ્રમાણેથી જાણવામાં આવતો નથી, પરંતુ એક શાસ્ત્રથીજ જાણવામાં આવે છે, તેમજ માનવધર્મ શાસ્ત્રના ટીકાકાર કુલ્લુકભટ્ટ પણ લખે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com