________________
( ૮૫).
હદયના શુદ્ધઆશયપૂર્વક લખી દર્શાવવાની પૂર્ણ હિંમત ધરું છું કે તે તે દેશનેતાઓના વચનાનુસાર ગતાનુગતિન્યાયે જે જે અધર્માચરણ ભોળીભલી હિંદુપ્રજા કરી રહી છે, તે તે અધર્માચરણુજન્ય કુલ પ્રત્યવાયના સંપૂર્ણ ભોકતા શાસ્ત્રસિદ્ધાંત અનુસાર તે દેશનેતાઓજ હોવાથી આ અનિર્વચનીય અને અસાધારણ પાપફલ ભોગવવા તેઓને ચતુર્દશ બ્રહ્માંડમાં સ્થાન નહિં મળતાં વિશ્વકર્માને તેમને માટે એક તદન નોખું જ સ્થાન નિર્માણ કરવું પડશે, એ હૃદયવિદારક બાબત ઉપર હું સર્વ દેશનેતાઓ આદિનું ખાસ ધ્યાન ખેચું છું.
આ સમમ લેખપરથી કોઇ પણ વાચક મહાનુભાવે એમ માની લેવાનું નથી કે લેખકે આ સર્વ પિતાની વિદ્વત્તા દર્શાવવા લખ્યું છે; પરંતુ આથી માત્ર એટલું તે જરૂર દર્શાવવા ધાર્યું છે કે સર્વ કેઈ
તરવારની ધારથી તે પિતાનું ઈચ્છિતકાર્ય સિદ્ધ કરે તેમાં કાંઈ નવાઈ નજ હેય, કિંતુ આપણા દેશનેતાઓ આદિ તે માત્ર “સાંબેલાની ધાર” થીજ પિતાનું ઇચ્છિત કાર્ય કર્યું જાય છે અર્થાત કે હાલમાં માત્ર અંત્યજસ્પર્શથી નહિં અટક્તા–“વિધવાવિવાહપ્રતિપાદન, વર્ણતરલમ, જાત્યતરખાનપાનવ્યવહાર ઈત્યાદિ અનેક શાસ્ત્રનિષિદ્ધ આચરણમાં પ્રવૃત્તિ કરવા કરાવવા લાગી ગયા છે અને આ સર્વ, આપણી જ મૂર્ખતા, મૂઢતા, ભીરતા, દીનતા, મૂક્તા-અસ્થાને ધીરતા, શાંતતા, સહિષ્ણુતા, સંતવ્યતા, દયાળુતા તેમજ સજ્જનતા,-પ્રમાદ, ઉપેક્ષા, આલસ્ય અને કુંભકર્ણની ગાઢ નિદ્રા તથા પરસ્પર વૈમનસ્ય, વિષ તેમજ વિરોધ આદિ અસંખ્ય મહાન દેષોનું જ પરિણામ છે, એમ કોઈપણ પ્રકારના સંકેવિના હું અત્ર સ્થલે સર્વની અનેકાનેકવાર ક્ષમા માગી લઈ સુસ્પષ્ટ રીતે લખી દર્શાવું છું અને હજીપણ ઉપરના સર્વ દેને ત્યાગ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com