________________
( ૨૧ )
આહાનની પ્રા પહોંચતી પણુ કરી ન હતી, તેજ દિને અપેારે પરિપાઁના મંડપ બહાર પણ જ્યારે આ આશ્વાનની છાપેલ પત્રિકાએ છુટથી વ્હેચવામાં આવતી હતી, ત્યારે પણ પરિષના મંડપમાં આ પત્રકાએ ગાંધીજીને કાઈએ પહોંચતી કરી ન હતી. જેથી તા. ૮-૧-૨૫ દિને આહાનની પચીશ પ્રતે રજીસ્ટર્ડ મુકપાસ્ટ દ્વારા ગાંધીજીને માકલી દેવામાં આવી, જેની પહોંચ અમૃતલાલ દલપતરામ શેઠની સહી વાળી તા૦ ૧૦–૧-૨૫ દિને મને મળી હતી. તા- ૧૧-૧-૨૫ દિને અપાર સુધીમાં પણ મને ગાંધીજી તરફથી પ્રત્યુત્તર મળ્યા ન હતા, તેથી તેજ દિને સાંજે દીવાનપરામાં એક નાગર ગૃહસ્થને ત્યાં જ્યારે ગાંધીજી આવ્યા હતા, ત્યારે પણ મંડળના નેાકરે આવ્યાનની પત્રિકાએ ગાંધીજીને પહોંચાડવાની બહુ બહુ પ્રવૃત્તિએ કરી હતી, પરંતુ ત્યાં પણ તે પ્રવૃત્તિઓ નિષ્ફલજ ગઇ હતી. આ રીતે આ આૠાનને કાંઇ પ્રત્યુતર અદ્યાપિ પર્યંત મને મળેલજ નથી. અત્ર સ્થલના સનાતનધમ પ્રવત કમંડળ તરફથી અસ્પૃશ્યતાનિવારણ સામે પ્રચંડ તેમજ યેાર વિરોધ દર્શાવવા તા॰ ૬, ૭, ૮ તથા ૯–૧–૨૫ દિનાએ રામવાડીમાં એકત્રિત થયેલી ચુસ્ત સનાતનીઓની જાહેર ગંજાવર સભાઓમાં મુખઇની વિદ્વત્પરિષદ્ના અગ્રગણ્ય નેતા પ ંડિત શ્રીરમાપતિ મિશ્રજી, અમદાવાદની સનાતનધર્માંસભાના મંત્રી શ્રીયુત નગીનદાસ પુરૂષોત્તમદાસ સધી તેમજ અપ્રતિહત ઉત્સાહ અને અસામાન્ય પરશ્રમવડે સમસ્તભારત– વર્ષમાં સ્થળે સ્થળે સનાતનધની અલૌકિક તથા અપૂર્વ જાગૃતિ કરી મુકનાર મુંબઇની સનાતનધહિંદુસભાના મંત્રી શ્રીયુત નારણુજી પુરૂષોત્તમ સાંગાણી આદિ સુપ્રસિદ્ધ વકતાઓ ખાસકરીને પધાર્યા હતા. અસ્પૃશ્યતા સબંધે ગાંધીજીના મનના સંદેહ પૂર્ણાંશે દૂર થવાન આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com