________________
( ૯ )
લખવાની જરૂર પડે છે કે ગાંધીજી પોતેજ અહિંસાત્મક વ્રતનું સેવન કરી રહ્યા છે, તે નિર્વિવાદ રીતે સર્વાશમાં મિથ્યાજ છે.
વળી સર્વ મનુષ્યાએ આવી અધર્મની પ્રવૃત્તિ જ્યાં થતી હાય ત્યાં તેને નિરોધ કરવાના યથાશક્તિ તેમજ યથાસાધ્ય પ્રયાસ કરવાજ જોએ, નહિં તેા તેએ પાપભાગી બને છે એવી અમારા ઋષિમુનિઓની અમને સ્પષ્ટ આજ્ઞા છે; શ્રીમનૢ વેદવ્યાસજી લખે છે કેઃ—
यत्र धर्मो ह्यधर्मेण सत्यं यत्रानृतेन च । हन्यते प्रेक्षमाणानां हतास्ते ह्येवं पूरुषाः ॥
જે પુરૂષોની સમક્ષ જ્યાં અધથી ધર્મના નાશ થાય છે અને અસત્યથી સત્યને નાશ થાય છે, તે પ્રેક્ષક પુરૂષા પાપના ભાગીદાર થાય છે, તે આ પાપપ્રક્તિમાંથી મુક્ત થવા માટે તેમજ વ્યાસ ભગવાન લખે છે કે:
धर्मे विनश्यमानं हि यो न रक्षेत्स धर्महा ॥
,,
ઃ
વિનાશ પામતા જતા ધર્મની રક્ષા કરવા જે પુરૂષ પ્રયત્ન કરતા નથી, તે પુરૂષ ધર્મ ધાતક ” કહેવાય છે; તેા આ ધર્મવિધાતક”ના મહાન દોષમાંથી મુક્ત થવા માટે ઉપરની પ્રવ્રુ'ત્ત મેં આરંભી છે, નહિં કે કાપણ પ્રકારના દ્વેષ, ઇર્ષ્યા કે વિરોધપૂર્વક આ મારી પ્રવૃત્તિ છે. એ વિષય તમે તેમજ જે પુરૂષષ સુન્ન હશે તે તે સહજ સમજી શકશે. કારણ કે હિત મનેાહાત્ ચ ટુર્નમ વર્ષઃ ॥ હિતકારી તેમજ મનેહર એવું વચન દુ ભજ હાય છે, અર્થાત્ કે જે વચન હિતકારી ટાય છે તે મનેાહર હાતું નથી અને જે વચન મનેાહર હોય છે તે તિકારી હેતું નથી, આ એક સમર્થ કવિ ભારવીના સચનપર સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
66