________________
( ૬
)
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ અર્થ:- હે ભારત! નિશ્ચય જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું શરીરને ઉત્પન્ન કરું છું અર્થાત્ અવતાર લઉં છું. સપુરૂષોનું સારી રીતે રક્ષણ કરવા માટે તથા પાપીઓને નાશ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે હું યુગયુગને વિષે અવતાર ધારણ કરૂંછું” ગાઢ સુષ તમાં શયન કરી ગયેલા સાક્ષાત શૈક્યના અધિપતિ શ્રીકૃષ્ણ પરમાત્માને અત્યંત ઉચ્ચ આ નાદથી જાગરૂક અને સાવધાન કરી મહાભારતની સંગ્રામભૂમિ ઉપર ઉપર પ્રમાણે કરેલી પરંતુ કેવલ વિસ્મૃત થઈ ગયેલી સત્ય અને અચલ પ્રતિજ્ઞાને સત્વર યથાર્થ રીતે પરમ સાર્થક કરાવવા શ્રી જગદીશ્વર સીવાય અન્ય કોની પાસે વિદીર્ણ અને વ્ય થત હૃદયે અતિ દીનતા પૂર્વક અમારે નમ્ર અભ્યર્થના કરવી ???
કારણ કે આ વિશ્વમાં મહાન આક્રોશપૂર્વક કહેલું-ભારતવાસી હિંદુ પ્રજા માટેનું પરમકલ્યાણકારક અમારું રૂદન –
ऊर्ध्ववाहविरोम्येष न च कश्चिच्छणोति मे।
धर्मादर्थश्च कामश्च स किमर्थ न सेव्यते ॥
અર્થ-આ હું ઉંચા હાથ કરીને પોકાર કરું છું, પણ મારું કેાઈ સાંભળતું નથી, કે “ધર્મ થકી અર્થ અને કામ મેળવાય છે, તે પછી તે ધર્મનું શામાટે સેવન કરાતું નથી” ? એ શ્રીમદ્દવેદવ્યાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com