________________
ઉપર કઠેર કુઠારના પ્રહારે નહિ નાખતાં, “સરસ” રૂપે બની રહેવા સવિનય નમ્ર વિજ્ઞપ્તિ કરીએ છીએ.
અધમ, વિધર્મી તથા પરધર્મીઓ તરફથી થઈ રહેલા અમારા સનાતનવૈદિકધર્મઉપરનાં ભયંકર આક્રમણુપ્રસંગેએ જ્યાં અમે અમારા દેશનેતાઓ આદિ તરફથી ધર્મરક્ષણનિમિત્તે સંપૂર્ણ સહાયતાની પ્રબલ ઈચ્છા રાખીએ, ત્યાં એકલા દેશનેતાઓજ નહિં કિંતુ નગરનેતાઓ, ગ્રામનેતાઓ સમાજનેતાઓ, જ્ઞાતિનેતાઓ, કુટુંબનેતાઓ આદિ જનનાયકે ધર્મવિમુખ તેમજ ધર્મભ્રષ્ટ બનીબેસી અમારા સનાતનધર્મનું હનન કરવા પૂર્ણ પરિશ્રમ લઈ રહ્યા છે, તે પછી
सस्यानि स्वयमत्ति चेद्वसुमती माता सुतं हति चेत् वेलामंबुनिधिविलंघयति चेद्भमि दहेत्पावकः । आकाशं जनमस्तके पति चेदन्नं विषं चेद्भवेत् अन्यायं कुरुते यदि क्षितिपतिः कस्तं निराधुं क्षमः॥
અર્થ-પૃથ્વી પિતેજ જે અન્ન ખાવા લાગી જાય, માતા પિતેજ જે પિતાના પુત્રને મારી નાખે, સમુદ્ર જે મર્યાદા મુકદે, અગ્નિ પિતેજ જે ભૂમિને બાળવા લાગી જાય, આકાશ જે મનુષ્યને મસ્તકપર પડે, અન્ન તેિજ વિષ બની જાય, રાજા પિતેજ જે અન્યાય કરવા લાગી જાય, તે તેને અટકાવવા કેણુ સમર્થ છે? આ રીતે એક સમર્થ સુભાષિતકાર લખે છે તેમ હાલના આવા અત્યંત ત્રાસજનક પ્રસંગેએ અમારે સાક્ષાત ચતુર્દશબ્રહ્માંડના નાયક અને નિમાયક-એવા શ્રી જગદીશ્વર સીવાય અન્ય કેનું શરણુ અને આશ્રય લેવો ? તેમજ
यदा यदा हि धमस्य ग्लानिर्भवति भारत । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com