Book Title: Punarlagna Nishedh Ane Sprushyasprushya Vivek
Author(s): Lakshmishankar Narottamdas Vaidyaraj, Chunilal Chotamlal Bohra
Publisher: Sanatan Dharm Pravartak Mandal

View full book text
Previous | Next

Page 42
________________ ( ૩ ) अकुर्वन्विहित कर्म निदितं च समाचरन् । प्रसन्निद्रियार्थषु प्रायश्चित्तीयते नरः ॥ અર્થશાસ્ત્રવિહિત કર્મો નહિં કરનાર, શાસ્ત્રનિંદિત કર્મો કરનાર અને વિષયોમાં આસક્તિ રાખનાર પુરૂષ પાપભાગી થાય છે. શ્રીકૃષ્ણપરમાત્માએ પણ કહ્યું છે કે यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः । न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥ અર્થ-જે પુરૂષ શાસ્ત્રવિધિને પરિત્યાગ કરી પિતાની ઈચ્છાનુસાર વર્તે છે, અર્થાત્ શાસ્ત્રનિષિદ્ધ કર્મો કરે છે જેવા કે અસ્પૃશ્યસ્પર્શ ઈત્યાદિ, તે પુરૂષ સિદ્ધિને, સુખને તેમજ ઉત્કૃષ્ટ ગતિને પામતે નથી. આ શ્રીકૃષ્ણ પરત્માનું વચન સર્વથા સત્ય જ હોય તો ગાંધીજી, અન્યદેશનેતાઓ અને તેમના અનુયાયીઓ ધર્મપર પાદપ્રક્ષેપ કરી શાસ્ત્રની આજ્ઞાઓને ભંગ કરી રહ્યા છે, તેથી તેમને ઈષ્ટસિદ્ધિ-સ્વરાજ્ય પ્રાપ્તિ, સુખ તથા ઉન્નતિ ત્રણે કાળમાં પ્રાપ્ત થવાનાંજ નથી, એ વાત નિર્વિવાદ છે. આ રીતે આપણા પરમપવિત્ર ત્રિકાલજ્ઞ ઋષિમુનિઓ– पुण्यस्य फर्लामच्छति पुण्यं नेच्छति मानवाः । न पापफलमिच्छति पापं कुर्वति यलतः ॥ श्रीव्यासः હાકી પિકારીને ધર્માચરણરૂપી પુણ્યથી ઉત્પન્ન થનાર જે સુખ, તેનાં સાધનો દર્શાવી ગયા છે, છતાં સુખની પ્રબળ ઈચ્છા રાખો પુણ્યાચરણ નહિં કરતાં દુ:ખનાં સાધનો જે અધર્માચરણરૂપી પાપ, તેનીજ મનુષ્યો બુદ્ધિપૂર્વકજ પ્રતિ કરી રહા છે, તે પછી મનુષ્યોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116