________________
(48)
હાવાથી, “એક વૈષ્ણવ ભક્ત અંત્યજ (તે) એક નાસ્તિક બ્રાહ્મણુ કરતાં શ્રેષ્ઠ છે,” એમ શ્રીમદ્ ભાગવતપુરાણના નીચેના શ્લેાકનું પ્રમાણ આપી એક સાક્ષર સિદ્ધ કરેછે કેઃ
विप्राद्विषड्गुणयुताद वंदनाभपादारविंदद्विमुखाच्छ्वपचं वरिष्ठम् । मन्ये तदर्पितमनेोवचनेहितार्थप्राणं पुनाति सकुलं न तु भूरिमानः ॥
અર્થ :--ભલે બ્રાહ્મણ જાતના અને વળી તેમાં ઉપર કહેલા(ધન, ઉત્તમકુળમાં જન્મ, રૂપ, તપ, પતિપણું. ઇંદ્ધિની નિપુણુતા, કાંતિ, પ્રતાપ, બળ, ઉદ્યમ, બુદ્ધિ અને અષ્ટાંગયેાગ) ખારગુણાથી સંપન્ન હાય, તાપણુ જે ભગવાનના ચરણારવિંછી વિમુખ હોય, તેના કરતાં જે ચાંડાળ જાતને છતાં પણ પોતાના મન, વચન, કમ', ધન અને પ્રાણને ભગવાનમાં અર્પણ કરી રહ્યો હાય, તેને શ્રેષ્ઠ માનુંછું; મકે એવે ચાંડાળ સઘળા કુળને પવિત્ર કરેછે અને ધણા ગવાળા બ્રાહ્મણ તા પેાતાને પણ પવિત્ર કરી શકતા નથી. ભક્તિનું ગૌરવ અને માહાત્મ્ય દર્શાવનાર આ વચન ભક્તશિરામણ શ્રીપ્રલ્હાદ શ્રીનૃસિંહભગવાનને પ્રચંડ કાપ શાંત કરવા સારૂ ખલેલ છે, જેને શાસ્ત્રકારો અવાદ વાક્ય માનેછે, જેથી તે કાઇપણ સ્થાને પ્રમાણભૂત ગણી શકાયજ નહિં. જે અસ્પૃશ્ય અંત્યજ જાતિને આજ સ્પૃશ્ય માનવા મનાવવાના કેટલાએક દેશનેતા ભગીરથ પ્રયત્ન કરી રહ્યાછે, તે ભારતવર્ષોંની સમસ્ત અંત્યજજાતિમાંથી એક પણ અંત્યજ વ્યક્તિ ઉપર દર્શાવેલ ગુણુવાળા અત્યજની ગણનામાં આવી શકશે ખરી ? ઉપરનું શ્લોકપ્રમાણુ આપનાર સાક્ષરસમક્ષ આ પ્રન મુકતાં તેના પ્રત્યુત્તર સુસ્પષ્ટ રીતે નકારમાંજ આવશે, એ વાત નિઃસશય છે; તેમ છતાં અંત્યજ
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com