________________
( ૧૬ )
ભક્ષણ, વ્યભિચાર આદ ધાર અનાચારાના પ્રચાર થશે, ત્યારે મનુસ્મૃતિના પ્રમાણથી એવું પણ સિદ્ધ કરી આપના.1 સાક્ષરા દેશકાલાનુસાર નીકળી આવશે કે:
न मांसभक्षणे दोषो न मये न च मैथुने ॥
અ:-માંસ ભક્ષણુ કરવામાં, મદ્યપાનકરવામાં અને વ્યભિચાર કરવામાં પાપ નથી.
કાએક સાક્ષર દેશનેતા બ્રાહ્મણ અને ભગીની એકતા સિદ્ધ કરવામાં નિમ્નલિખિત શ્રીમદ્ભગવદ્દગીતાના શ્લાકનુ પ્રમાણ આપે છે કે:
विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥
અર્થ :–વિદ્યાવાળા તથા વિનયવાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં તથા કુતરામાં અને કુતરાને રાંધી જમનાર ચાંડાલમાં પડિતાનાનિ સમદર્શનવાળાજ હોય છે; અથાત્ કે બ્રહ્મજ્ઞાની સર્વત્ર સમ એટલે મને જોવાવાળા સ્વભાવનાજ હોય છે. આ પડિતા પશુ ‘‘સમશિનઃ” હાય છે, પરંતુ “સમવર્તન:” હાતા નથી. વળી “પંડિત” કાને કહેવા, તેનુ લક્ષણ શ્રીમદ્દભગવદ્દગીતામાંજ આપેલું છેઃ
यस्य सर्वे सभारंभाः कामसंकल्पवर्जिताः । शानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः ॥
અ:– જેનાં સર્વ કર્માં ઇચ્છાથી તથા સંકલ્પથી રહિત છે તથા જેનાં કર્મ જ્ઞાનરૂપી અગ્નિથી ખળી ગયાં છે, તેને તત્વજ્ઞપુરૂષો પતિ
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com