Book Title: Punarlagna Nishedh Ane Sprushyasprushya Vivek
Author(s): Lakshmishankar Narottamdas Vaidyaraj, Chunilal Chotamlal Bohra
Publisher: Sanatan Dharm Pravartak Mandal
View full book text
________________
(૫૩)
छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुकांडम् । दग्धं दग्धं पुनरपि पुनः कांचनं कांतवर्णम् न प्राणांते प्रकृतिविकृतिर्जायते चेात्तमानाम् ॥ અર્થ :-ચંદનને પુનઃ પુન: ધસવાથી તે વિશેષ સુગધ આપતું
જાયછે, શેરડીને પુન: પુન: છેદાયી તે રવાદિષ્ટ બનતી જાયછે અને સુવર્ણને પુનઃ પુનઃ અગ્નિમાં નાખવાથી તેને વ અતિ સુંદર બનતા જાયછે, આથી સિદ્ધ થાયછે કે ઉત્તમ વસ્તુઓને વારવાર આપત્કાલ પ્રાપ્ત થયા છતાં તેમની પ્રકૃતિ તે તે આપત્કસ ગાએ મરણપયંત પણ કદાપિ વિકૃતિને પ્રાપ્ત થતી નથી, એટલુંજ નહિં કિંતુ પૂર્વની પ્રકૃત દશા કરતાં ઉત્તરાત્તર અતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ધારણ કરતી જાયછે.
**
.
વળી દુશદશહજાર મનુષ્યેાની મેદિની વચ્ચે સનાતનધર્મનાં જાહેર ભાષણ આપનાર કોઈએક સાક્ષરે તાઃ—
-
करारविदेन पदारविंदं मुखारविंदे विनिवेशयंतम् ॥
: અઃ-હસ્તકમલવડે મુખમલમાં ચરણકમલને દાખલ કરતા,”– આ બાલમુકુંદના સ્વરૂપના ભાવને સૂચવનારા શ્લોકને (શ્રાદ્યને સ્થ મુલમાલીદ્-પસ્માત્માનું મુખ જે બ્રાહ્મણ તે) બ્રાહ્મણના તથા (વાં શુદ્દો અજ્ઞાયત–પરમાત્માના પાદરૂષ જેશુદ્ર ભંગી) તે ભંગીને યેાગ અથવા એકતા સૂચવવા` જાહેર- સભામાં ધટાવી દઈ શાસ્ત્રપ્રમાણાના અર્થાના અનાં કરી જનસમૂહમાં નૃથાશ્રમ ઉત્પન્ન કરી દીધાછે.
વળી ગાંધીજીને બ્રાહ્મણાપ્રત્યે પરિપૂર્ણ તિરસ્કાર તથા અવમાનબુદ્ધિ હાવાથી તેમજ અત્યજ-ઢેડાએ તેમને પ્રાણથીપણુ અધિકપ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116