________________
(૪૦)
दिवाकीर्तिमुदक्यां च पतितं सूतिका तथा ।
शवं तत्स्पृष्टिनं चैव स्पृष्ट्वा स्नानेन शुद्धयति ॥
અર્થ:-ચંડાળ, રજસ્વલા સ્ત્રી, પતિત, સુવાવડી અને શબ, આટલાને સ્પર્શ કરનારે તથા તેને સ્પર્શ કરનારે સ્નાન કરવાથી શુદ્ધ થાય છે.
અત્યંત વિસ્તાર ભયથકી અત્રસ્થલે અસ્પૃશ્યને સ્પર્શ કરવાનું સ્પષ્ટ નિષધ કરનારાં કૃતિઓનાં, મનુસ્મૃતિથી આરંભી પરાશર સ્મૃતિપર્વતની સર્વે સ્મૃતિઓનાં, પુરાણનાં, મહાભારત, રામાયણ આદિગ્રંથોના સર્વ પ્રમાણે નહિં લખતાં એટલું જુટ લખી દર્શાવું છું કે ચંડાલ આદિ અસ્પૃશ્ય વ્યક્તિઓને સ્પર્શ થત સર્વ શાસ્ત્રો તેના પ્રાયશ્ચિત્ત રૂપે સચેલ સ્નાનથીજ શુદ્ધિ થાય છે, એણુ સુસ્પષ્ટ દર્શાવે છે. ચંડાલ આદિ અસ્પૃશ્ય વ્યક્તિઓને સ્પર્શ કરી બાહ્ય તથા આત્યંતર શુદ્ધિ માટે આપણું ત્રિકાદશી ઋષીમુનિઓએ જે પ્રાયશ્ચિત્ત કરવાનું દર્શવ્યું છે, તેમાં કેવળ સ્થૂલ-ભાગ્રબુદ્ધિવાળાઓથી ન સમજાય તેવું અતિગૂઢરહસ્ય સમાએલું છે અને તે એકે અધમ પાપયોનિમાં જન્મ લેનારા ચાંડાલ આદિ અસ્પૃશ્ય વ્યકિતઓને સ્પર્શ આદિ કરવાથી તેમનું પાપ તેમની સાથે સંયોગમાં આવનાર પુરૂષમાં રીતસર ચાલીને જાય છે, આ સંબંધે ગર્ગમુનિએ કહ્યુ છે કે –
संलापस्पर्श निःश्वाससहयानासनाशनात् । याजनाध्यापनाद्यौनात्पापं संक्रमते नृणाम् ॥
અર્થ:–ભાષણથી, સ્પર્શથી, નિઃશ્વાસથી, વાહનમાં સાથે બેસવાથી, સાથે ભેજન લેવાથી, યજન કરાવવાથી, અધ્યયન કરાવવાથી, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com