________________
(૪૩)
આ રીતે શાસ્ત્રજ્ઞ, રાગદ્વેષ રહિત એવા અને યથાવિધિ શાસ્ત્રમર્યાદા પ્રમાણે વર્તન કરનારા આપણા નિષ્પાપ ધર્મનિષ્ઠ પૂર્વજો માત્ર ચાંડાલ–અંત્યજજાતિને નહિં, પરંતુ પેાતાની રજસ્વલા અથવા સૂતિકા એવી જન્મ આપનારી માતા અને ભિગનીને પણુ તેમજ મરાશૌચ દશામાં પોતાની જાતને સુદ્ધાંત સૃષ્ટિના આરંભે સત્યયુગથીજ અસ્પૃશ્ય માનતા આવ્યા છે, છતાં અસ્પૃશ્યતા માનવા મનાવવામાં તિરસ્કારની ભાવના છે, એમ શાસ્ત્રસસ્કારહીન હિંદુ પ્રજાને વ્યર્થ ભ્રમમાં નાખી અને અંત્યજોને ઉન્મત્ત ખનાવી દઇ, સમસ્ત પ્રજાજનને માત્ર નિ:સ્વાર્થવૃત્તિથીજ કેવલ પાપકાર ભાવે પોતપેાતાના ઐહિક તથા પારલૌકિક શ્રેયનાં સાધના અસાધારણ પરિશ્રમપૂર્વક શાસ્ત્રોમાં દર્શાવનારા આપણા નિર્દોષ અને પવિત્ર શાસ્ત્રપ્રણેતા ઋષિમુનિઓને સેતાન, પાખડી અને રાક્ષસ એવા ઉપનામથી શિવ ! શિવ ! ! શિવ ! ! ! વિના કારણે હપૂર્વક વધાવી લેવામાં આપણે આપણી કાર કૃતઘ્નતા અને ક્રૂરતા, બુદ્ધિની લઘુતા અને જડતા, વિચારાની વિષમતા, ક્ષુદ્રતા, નિર કુશતા અને ઉચ્છ્વ ખલતા, ચિતવૃત્તિની વિલક્ષણતા અને ઉન્મત્તતા, હૃદયની દુલતા અને ક્ષુલ્લકતા, મનની મૂઢતા અને મલિનતા તેમજ દુર્જનતા સીવાય ખીજાં શું દર્શાવી રહ્યા છીએ ? કારણકે અંત્યજ સ્પર્શથી સ્વરાન્યતા પ્રાપ્ત થયું નહિં અને કાલત્રયમાં થવાનું પણ નથી, કિંતુ આથી દિનપ્રતિદિન સમગ્ર હિંદુ પ્રજામાં વિયારભ્રષ્ટતા, આચારભ્રષ્ટતા તથા ધર્મભ્રષ્ટતા અતિ વિસ્તારમાં પ્રસરતી ગઇ, એ વાત આપણને સવને અનુભવસિદ્ધ થતી જાયછે, એ અતિ મહત્વના વિષયને આ પુસ્તકદ્રારા પ્રજાજનસમક્ષ હવે સ્પષ્ટ રીતે કાઇપણ પ્રકારના સંક્રાચવિના સખેદ નિવેદન કરી દેવામાં મને કાઇપણ રીતે દ્વેષપાત્ર નહિં ગણવા મારી સર્વને નમ્ર પ્રાર્થના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com