________________
( ૫ )
વ્યક્તિઓને જે સાક્ષાત બુદ્ધિપૂર્વક સ્પર્શ થઈ જાય તે સ્પર્શ દોષ મનાય છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે હાલમાં “દેશવિપ્લવ નહિં હોવા છતાં
સ્મૃતિપ્રમાણ આપી જનસમાજમાં ભ્રમ ઉત્પન્ન કરે, એ કઈ રીતે યુક્ત ગણાય નહિં. આવા અનિષ્ટ વિચારેને સર્વત્ર પ્રચાર કરીદેવાથી હાલમાં કોઈપણ પ્રકારને આપત્કાલ નહિં હોવા છતાં અસંખ્ય મનુષ્ય વિનાકારણ બુદ્ધિપૂર્વક અસ્પૃશ્ય વ્યક્તિઓનો સ્પર્શ કરવા લાગી ગયા છે અને તજ્જન્ય પ્રાયશ્ચિત્તના ભક્તા શાસ્ત્ર પ્રમાણે આપનારા પિતેજ છે. ઉપર દર્શાવી ગયા તે પ્રમાણે વર્તમાન સ્થિતિ એ શાસ્ત્રોક્ત રીતિથી આપદ્ધર્મ છેજ નહિં, એ વાત સ્વતઃસિદ્ધ છે.
વળી કોઈએક સાક્ષરે અંગિરાસ્મૃતિનું પ્રમાણ આપી એમ સિદ્ધ કર્યું છે કે અસ્પૃશ્ય વ્યક્તિઓને સ્પર્શ થતાં આચમનથી જ શુદ્ધિ થઈ જાય છે. તે પછી
दिवाकीर्तिमुदकयां च पतितं सतिका तथा । शवसंस्पर्शने चैव स्पृष्ट्वा स्नानेन शुद्धयति ॥ अगिराः
અર્થ -ચાંડાલ, રજસ્વલા, પતિત, સૂતિકા તથા શબને સ્પર્શ કરીને સ્નાનથી શુદ્ધિ થાય છે. આ રીતે એકજ અંગિરા ઋષિનાં પ્રમાણુવચનમાં “વલ્લે ભાવાતદોષ” આવી જાય છે, માટે ચાંડાલ આદિ અસ્પૃશ્ય વ્યકિતઓને સ્પર્શ કરી કેવલ આચમનથી જ શુદ્ધિ. થતી નથી, પરંતુ સ્નાનથીજ શુદ્ધિ થાય છે, એ વાત નિર્વિવાદ છે. અત્રસ્થલે એ પણ દર્શાવવું પડે છે કે નામદાર બ્રીટીશ સરકાર તરફથી ધર્મવિષયમાં આપણને કોઈપણ પ્રકારનો ત્રાસ નહિ હોવાથી ઈગ્રેજી રાજ્ય મુસલમાની રાજ્ય કરતાં હજાર દર જે સારું અને નિર્ભય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com