________________
( ૭ ) અથ ધર્માચરણ પણ જે કદષ્ટિએ નિંદાપાત્ર હેય, તે તે કરવું નહિં, કારણકે તે ઉત્તમ ગતિને આપતું નથી. તે પછી અધર્મા ચરણ તે સર્વાશ લેકવ્યવહાર વિરૂદ્ધ હેઈ, કરવાનું શેનુંજ હેય? નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
यद्यपि शुद्धं लोकविरुद्धं मा करणीय मा चरणीयम् ॥
અર્થ: શુદ્ધ કાર્ય પણ જે તે લેકવરૂદ્ધ હોય, તે તે કરવું નહિ તેમજ આચરવું નહિ. વળી અત્ર સ્થલે એક મહત્વની બાબત દર્શાવ વાની આજ્ઞા લઉં છું કે કાશીક્ષેત્રમાં એક દિવસે શ્રીમાન આદ્ય શંકર દાચાર્ય આન્ડિક કર્મ કરવાની ઇચ્છાથી પોતાના શિષ્યો સહિત ગંગા નદીપર જતા હતા તેવામાં –
सेोऽत्यज पथि निरीक्ष्य चतुभिर्भाषणैः श्वभिरनुद्रतमारात् । गच्छ दूरमिति तं निजगाद प्रत्युवाच च स शंकरमेनम् ।
અર્થ–માર્ગમાં શ્રીશંકરાચાર્યે ચાર ભયાનક કુતરાઓથી ઘેરાએલા ચાંડાલને જોઈને તેમણે સ્પષ્ટ કહ્યું કે “અરે ચાંડાલ, દૂરજા.” બીશંકરાચાર્ય જેવા અદ્દત માર્ગના પ્રવર્તક તેમજ બ્રહ્મજ્ઞાની પુરૂષે પણ
लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि । અર્થ-લોકસંગ્રહને વિચારીને પણ તે કર્મ કરવાનેજ યોગ્ય છે તેમજ
यद्यदाचरत श्रेष्ठस्तत्तदेवेतरो जनः ॥ અર્થ:-શ્રેષ્ઠ પુરૂષ જે જે કર્મને કરે છે, તે તે કર્મજ બીજાં માણસ કરે છે;–એ ન્યાયે અર્થાત્ કે અવ્ય અજ્ઞાની પુરૂષોને-“અંત્યજે અસ્પૃશ્ય છે” એવો દષ્ટાંત બેસાડવા માટે ઉપર પ્રમાણે ચાંડાલને દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com