________________
કરવા મથી રહેલા દેશનાયકે તેમને ઉદ્ધાર કરવાને બદલે તેમની કેવલ અધોગતિ કરી રહ્યા છે. આવા પ્રકારની શાસ્ત્રીય સદ્દભાવના અત્યારે પણ હાલની અનિષ્ટ ઉશ્કેરણીઓથી લેશમાત્ર નહિ ઉશ્કેરાઈ ગયેલા તેમજ મદોન્મત્ત નહિં બની બેઠેલા અસંખ્યાત અંત્યજવર્ગમાં પ્રત્યક્ષ દષ્ટિગોચર થાય છે.
વળી કેટલાએક અમારી દૃષ્ટિએ ધૃણાપાત્ર બનેલા શાસ્ત્રસંસ્કારહિન પુરૂષ ધર્મને યથાર્થ મર્મ જાણ્યા વિના એ શુષ્ક તર્ક કરે છે કે અંત્યજે આદિ હલકે ધંધો કરતા હોવાથી તેમને શાસ્ત્રકારોએ અસ્પૃશ્ય ગણ્યા છે. આ તેમનું કહેવું કેવળ મિથ્યા છે; કારણ કે જે મલિન પાપી સૂક્ષ્મ પરમાણુઓથી તેમને અદશ્ય લિંગદેહ ઘડાય છે, તે મલિન સૂક્ષ્મ પરમાણુઓ તેની આસપાસના રથલનું વાતાવરણ અનિષ્ટ અને અશુદ્ધ બનાવતું હોવાથી, તે ચાંડાલ આદિ જાતિથી દૂર રહેવાનું આપણું સૂક્ષ્મદર્શ ષિમુનિઓએ લખ્યું છે. કલિયુગમાં અસ્પૃશ્ય વ્યક્તિઓથી અમુક અમુક માપનું અંતર રાખી ચાલવાનું શ્રીપરાશરમુનિએ જે લખ્યું છે, તેનું એક બીજું કારણ એ છે કે પુરૂષોમાં શાસ્ત્રવિહિતકને લેપ થવાથી, પુણ્ય બહુજ ઓછા અંશમાં તેમનામાં હોય છે, એટલું જ નહિં કિંતુ અનાચારની પ્રવૃત્તિ અધિક હેવાથી, તેમનામાં પા૫ અધિક અંશમાં હોય છે, જેથી અસ્પૃશ્ય વ્યક્તિઓનાં મલિન સૂક્ષ્મ પરમાણુઓ તેમનામાં સત્વર પ્રવેશ કરી તેમને સશે ભ્રષ્ટ બનાવી દે છે. વળી વિશેષમાં હાલમાં પ્લેગ, કોલેરા, ઈન્ફલુએંઝા આદિ દુષ્ટ ચેપી રેગેનાં પરમાણુઓ સ્થૂલદષ્ટિએ નહિં જોઈ શકાય તેવી રીતે એક પુરૂષમાંથી બીજા પુરૂષમાં જાય છે, તે બાબતને સને વર્ષોનાં વર્ષો થયાં પ્રત્યક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com