________________
(૨૦)
દિજ વણે ત્રણ ઋણ (ઋષિાણ, દેવઋણ, પિતૃણું) નિવૃત્ત કર્યો પછી મેક્ષ માર્ગમાં મનને લગાડવું એ ત્રણ ઋણ નિવૃત્ત ક્યાં શિવાય મોક્ષ માર્ગને સેવનાર પુરૂષનું અધ:પતન થાય છે. અર્થાત તેને મે મળતો નથી એ વચનથી તેમજ શ્રુતિ પણ કહે છે કે જ્ઞાથમાને वै ब्राह्मणस्त्रिभिर्ऋणवान् जायते ब्रह्मचर्येण ऋषिभ्यो यज्ञेन देवेચ: પ્રયા પિચઃ | તૈ. સં. ૬. રૂ. ૨.૫. ઉત્પન્ન થતાં જ બ્રાહ્મણ ત્રણ કણવાળો જન્મે છે અને તે બ્રહ્મચર્ય પાળવાથી ઋષિયોના ઋણથી યજ્ઞ કરવાથી દેવાના બાણથી અને પ્રજા ઉત્પન્ન કરવાથી પિતૃઋણથી મુક્ત થાય છે. અને એટલા માટે પુત્ર પ્રજ ઉત્પન્ન કરી પિતૃ ઋણથી મુકત થવા માટે પુરૂષને શાસ્ત્રની આજ્ઞા હોવાથી જ્યાં સુધી પુત્ર ન હોય ત્યાં સુધી ફરી પરણવાની ઘર્મશાસ્ત્ર પુરૂષને છૂટ આપે છે. પણ જેઓને પુત્ર પ્રજા હેવા છતાં ફરીથી કેવળ વિષય વાસના તૃપ્ત કરવા લગ્ન કરે છે તેઓને માટે ધર્મ શાસ્ત્ર લગ્ન કરવાની છૂટ આપતું નથી. જેને માટે આપસ્તંબ મુનિ કહે છે કે
धर्मप्रजासंपन्ने नान्यां कुर्वीतान्यतराभावे कार्या ॥
ધર્મ સંપત્તિ એટલે શ્રત સ્માર્ત કર્માનુષ્ઠાન અને પ્રજા સંપત્તિ એટલે પુત્રવત્વ એ બે વસ્તુ એક સ્ત્રીવડે સિદ્ધ હોય તે બીજી સ્ત્રી પરણવી નહીં પણ બે માંથી એકની ખામી હોય તે બીજી સ્ત્રી પરણવી અને એ પ્રમાણે યાજ્ઞવયમુનિ પણ આચાર પ્રકરણના વિવાહ પ્રકરણમાં ઢોરોનાં ત્રિ તિઃ એ વાકય વડે જણાવે છે. એ પ્રમાણે વંશને ઉચ્છેદ ન થવા દેવા માટે પુરૂષને બીજી વખત લગ્ન કરવાની છુટ ધર્મશાસ્ત્રકારોએ આપી છે પણ સ્ત્રીને બીજી વખત લગ્ન કરવાની છૂટ આપી નથી કારણકે પુત્રવડે પુરૂષને જ વંશ કહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
છેદ ન થવા
.
છે પણ સ્ત્રીયોને
છે.