________________
(૧૯)
તિર્થ વિસર એન ઈત્યાદિ વસઇ વચનના અનુરોધથી આ સ્થળે પણ પતિની સમીપ જવું એ અર્થ કરે.
હવે જુવે કે સ્વામિ દયાનંદે એવો અર્થ કર્યો છે કે આઠ વર્ષ વાટ જોયા પછી સ્ત્રીએ બીજે પતિ કરી લે અને જ્યારે પહેલે પતિ વિદેશથી આવે ત્યારે તેને છોડી પ્રથમના પતિ પાસે જવું. આ અર્થ
સ્વામિએ કયા પદનો કર્યો છે ? બસ સ્વામિ એમજ સમજયા છે કે સંસ્કૃત વિદ્યાર્ચ મને જેમ સમજાવશું તેમ તેઓ ભુલજ કરવાના અને મારા અર્થને આકાશવાણું તુલ્ય સમજી મારા મતને જ અનુસરનારા છે.
ઉપર પ્રમાણે સ્વામિ દયાનંદે જે જે વેદમંત્રના અર્થો પુનર્વિવાહના પ્રમાણ રૂપે અથવા નિગના પ્રમાણ રૂપે આપેલ છે તે બધા અર્થે પિતાના મનઃકલ્પિત અસત્યજ છે એ જણાવવા માટે ઉપરનાં ડાં ઉદાહરણે લખ્યા છે.
ઉપરનાં કહેલાં સર્વ પ્રમાણે ઉપરથી નિશ્ચય થાય છે કે સનાતન વૈદિક ધર્મ પ્રમાણે સ્ત્રીઓને પુનર્લગ્ન થઈ શકતું નથી કારણ કે લગ્ન વખત બેલાતા મંત્રોમાં તથા લગ્ન વિધિમાં કેઈ ઠેકાણે સ્ત્રીએને ફરીથી લગ્ન કરવા કહેલ નથી એમ મનુ ભગવાન સ્પષ્ટ જણાવે છે ત્યારે કોઈને એમ શંકા થાય છે કે ત્યારે પુરૂષોને પણ એજ વખત લગ્ન કરવાં જોઈએ તેને ફરીથી લગ્ન કરવાની છુટ શા માટે હેવી જોઈએ તેમાં ધર્મશાસ્ત્રકારે શું કહે છે ? એ શંકાના સમાધાન માટે મનુ ભગવાન અધ્યાય ૬. લેક ૩૫ માં કહે છે કે દુનિ રીચા मनो मोक्षे निवेशयेत् । अनप्राकृत्य मोक्षं तु सेवमानो व्रजत्यधः॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com