________________
(૭)
વાસના તૃપ્ત કરવા માટે જે પુનર્લગ્ન કરવામાં આવે છે તો પછી જ્યાં સુધી તેની વાસના તૃપ્ત ન થાય ત્યાંસુધી તેને પરણવાની છુટ આપવી જોઈએ. સ્ત્રીઓને ચાલીશ ૪૦ વર્ષ સુધી પ્રજા થયા કરે છે એ ઉપરથી એ સિદ્ધ થાય છે કે ત્યાં સુધી પણ સંસાર સુખની વાસના સ્ત્રીઓને નિવૃત્ત થતી નથી અને તે ઉપરાંતના વર્ષો પણ તે વાસના રહેતી હશે, પણ તેને પ્રત્યક્ષ પુરાવો ન હોવાથી અમે કહી શકતા નથી. માટે એક પ્રજા થાય ત્યાંસુધી પુનર્લગ્નની છુટ આપવી અથવા એકજવાર છુટ આપવી એ પણ સુધારકાના મત પ્રમાણે મોટો અન્યાય છે. માટે પુનર્લગ્નની હદ કપ્લાં વર્ષ સુધી રાખવી ન્યાયયુકત છે એમ તેઓને નક્કી કરવું એ કઠિન છે
વળી પુનર્લગ્ન કરવાં એ એક જાહેર વ્યભિચાર છે. કારણ કે ધર્મશાસ્ત્રોનું મંતવ્ય એવું છે જે એક પુરૂષના જીવતાં અથવા મરણ પછી પણ જે સ્ત્રી બીજા પુરૂષ પાસે જાય તે વ્યભિચાર રૂપ હોવાથી તે અધર્મ રૂપ છે પછી તે ગુપ્ત હોય કે જાહેર હોય માટે તેમ નહીં કરનાર સ્ત્રીની પ્રશંસા યાજ્ઞલ્થક્ય મુનિ કરે છે અને કહે છે કે જે जीवति वा पत्यौ या नान्यमुपगच्छति । सेह कीर्तिमवाप्नोति મેરે રોમા સ + જે સ્ત્રી પિતાને પતિ મરવા પછી અથવા જવતાં અન્ય પુરૂષ પાસે જતી નથી તે સ્ત્રી આ લેમાં કીર્તિ પામે છે અને મૃત્યુ પછી ઉમાની સાથે કૈલાસમાં આનંદ પામે છે. વળી યાજ્ઞવલ્કય સ્મૃતિમાં વિવાહ પ્રકરણના પ્રારંભમાં પર માલેકમાં ૩નાVવિ વત્તામાજિફા અલીયા પ્રથમ બીજા પુરૂષને આપેલ ન હય, રૂપાળી હોય, અસપિંડ હાય તેમજ પિતાનાથી નાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com