________________
सोमो ददवंधर्वाय गंधर्वो दददग्नये । रयिञ्च पुत्राश्चादा
दग्निर्मामथा इमाम् । ऋ० म० १०
નિરકતમાં આ મંત્રનો અર્થ એ છે કે સૌમ્યાખ્ય દેવતા આ કન્યાને પ્રથમ કુમારાવસ્થાથી જુa સર્વથા સુંદર અંગવાળી કરીને વિશ્વાવસુ ગંધર્વને આપતે હે. અને વિશ્વાવસુ ગંધર્વ પણ એને યૌવનાધિકારથી સર્વથા સંપન્ન કરી અગ્નિને આપતો હવે, હવે અગ્નિ દેવતા પણ આ વિવાહ કર્મમાં એને સંસાર યુક્ત કરી મને એ સ્ત્રી આપતા હવા, અને એ અગ્નિ દેવતા મને પુલ તથા ધનપણ આપે. અહીં વિચાર કરે જે સેમ નામને પતિ પતે જીવતા છતાં પિતાની સ્ત્રીને બીજા ગંધર્વ નામના પતિને કેમ આપે તેમજ બીજે પતિ પણ ત્રીજા પતિને કેમ આપે? ન જ આપે. એબધો અર્થ અસંગત અને કપિત અને અસત્ય છે માટે નિરૂકતમાંજ કહેલજઅર્થ બંને મંત્ર છે અને તેજ સત્ય છે. એજ મંત્રાર્થને અનુસરીને યાજ્ઞવલ્કય મુનિ કહે છે કે
सोमः शौचं ददावासां गन्धर्वश्च शुभां गिरं । पावकः
सर्वमेध्यत्वं मेध्या वै योषितो ह्यतः॥
સોમ દેવતા આ સ્ત્રીઓને પવિત્રતા આપે છે. ગધર્વ દેવતા સુંદરવાણી આપે છે. અગ્નિદેવતા સર્વથા શુદ્ધિ આપે છે માટે સ્ત્રીઓ પવિત્રજ છે.
વળી સ્વામી દયાનંદે લેકેને બુદ્ધિપૂર્વક અસત માર્ગ દે છે. તેમણે મંત્રને એકજ પાદ આપ્યો છે સાચરિત્ર અને પતિં મતા
જ્યારે સંતાનોત્પત્તિ કરવામાં પતિ અસમર્થ થાય ત્યારે પિતાની સ્ત્રીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com