________________
(૫)
સ્વામીદયાનંદ કૃત અર્થ —હવે પતિની સત્તા કરે છે. એમાં જે પ્રથમ વિવાહિત પતિ હોય છે. એની સામ સત્તા કારણ કે તે સુકુમાર હાવાથી મૃદુ વગેરે ગુણ યુકત છે અને જે બીજો પતિ હોય છે તે ગધ સજ્ઞક અર્થાત ભાગમાં અભિન્ન અને ત્રીજે જે નિયેાગવાળા પતિ હોય છે. તે અગ્નિસજ્ઞક અર્થાત તેજસ્વી અધિક ઉમરવાળેા અને ચોથાથી દશ પન્ત જે નિયુકત પતિ હોય છે તે સર્વે મનુષ્ય સતક કહેવાય છે કેમકે તેઓ મધ્યમ છે.
હવે આ સ્થળે પ્રથમ એ વિચારવાનુ છે કે ચોથાથી દશ સુધી’ એ કયા પદના અર્થ છે ? કેમકે તુીયઃ એ પત્ર એકવચનાંતની સાથે સમાનાધિકરણ થવાથી મનુષ્યજ્ઞાઃ એ પણ એકવચનજ છે. પછી બહુ કેવી રીતે થઇ શકે ? હવે ઉતમંત્રનો અર્થ નિર્કતમાં કહ્યો છે તે પ્રમાણે કહીયે છીએ.
દેવજાવ્યુત્પન્ન સૂર્યાનામની સૂની ભાર્યો આ મત્રના ઋષિ છે અને વિવાહમાં આ મંત્રના વિનિયે!ગ છે. તેથી વિવાહ વખત આ મંત્ર ભણવાને છે. હે કન્યે પ્રથમ સૌમ્યકુમારાવસ્થામાં તમને સામ નામના દેવતા પ્રાપ્ત થયા જયારે મનેહર અંગ પ્રત્યંગ થયાં અને મધુર સ્વર થયા તથા યત્કિંચિત અનંગથી ચિત્ત આર્લિંગિત થયું ત્યારે તે અવસ્થામાં વિશ્વાવસુ નામના ગધ પ્રાપ્ત થયા અને હમણાં આ વિવાહ કર્મોમાં તારા ત્રીન પતિ અગ્નિ છે અને વિવાદ્ગ પછી મનુષ્ય તારા ચેાથેા પત છે.
આ મંત્ર પછીના મંત્રને અર્થ જાણવાથી સ્પષ્ટ જણુાશે કે સ્વામિ ધ્યાન દના કરેલ અર્થ કેવળ અસત્ય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com