________________
હોય તેવી કન્યાને પરણવી એમ કહે છે. કોઈ ભૂલથી થવીય
પદને અર્થ યુવાવસ્થાવાળી એમ કહે છે તે ભૂલે છે કેમકે તેને અર્થ - નાની એવોજ થાય છે. કઈ એમ માને કે વિધિથી પરહ્યા સિવાય બીજા પુરૂષ પાસે જવામાં વ્યભિચાર દેવ ગણાય પણ પરણેલ પતિ પાસે જવામાં દોષ નથી પરંતુ એમ માનવામાં તે ભૂલ કરે છે કારણ કે જે શાસ્ત્રકારોએ પરણવા માટે વિધિયુક્ત પરણવાની આજ્ઞા કરી છે તેજ ધર્મશાસ્ત્રકાર
छे ४ नोद्वाहिकेषु मंत्रेषु नियोगः कीर्त्यते क्चचित् ।न विवाह વિધાળુ વિધ g / વિવાદના મંત્રોમાં કયાંઈ પણ બીજા પુરૂષ સાથે જોડાવાનું કહ્યું નથી તેમ વિવાહના વિધિમાં પણ વિધવાને ફરીથી દાન આપવાનું કહ્યું નથી એમ કહીને પછી મનુ ભગવાન મનુસ્મતિના અધ્યાય ૯ ના શ્લોક ૬૬, ૬૭, ૬૮, શ્લોકથી તેની નિંદા કરતા કહે છે કે આ ફરીથી લગ્ન કરવા રૂપ પશુધર્મ વિદ્વાન બ્રાહ્મણોએ વખોડી કાઢેલ છે પણ વેનરાજાના રાજય સમયમાં તેણે મનુષ્યને માટે એ ધર્મ પ્રવર્તાવ્યો હતો. તે મોટો ચક્રવર્તિ રાજા હતા. પરંતુ તે અત્યંત કામી હોવાથી આ પશુધર્મવડે પ્રજામાં વણસંકરતા ઉત્પન્ન કરી હતી. માટે મેહથી જેઓ એ પશુધર્મ આચરણ કરે તેને સહુરૂષ ધિકકારે છે. કારણ કે એક પુરૂષને છોડીને બીજા પાસે જવું એ પશુધર્મ છે કારણ કે પશુઓમાં તે સ્વાભાવિક ધર્મ છે પરંતુ મનુષ્ય કે જે ઉત્તમ કટીનું છે તેને તેમ કરવું યોગ્ય નથી.
પશુઓ ગમે તે વખત પિતાની ઈચ્છા પ્રમાણે ગમે તે ખાય છે એટલે તેને કોઈ અભક્ષ્ય પદાર્થ નથી. ગમે તે સ્ત્રીમાં પ્રજા ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com