________________
(૪)
પરણે ? તેનો પણ પુરૂષના જેટલાજ હક હવા જોઇએ ”. આ કહેવું ઉપલક દૃષ્ટિએ તેા ધર્મ રૂપ જણાય પણ વિચારવાથી ધર્મ પરાયણ અને ન્યાયી પુરૂષોને તે તે અવશ્ય અધરૂપ અને અન્યાય યુકત જણાશે.
વેદધર્માનુયાયી સઘળી પ્રજા પેાતાનાં ધર્મશાસ્ત્રો અને ગૃહ્યસૂત્રા પ્રમાણે લગ્ન વિધિ કરે છે તે સૌને સંમત છે તેમાં કેાઇએ કાંઇ ફેરફાર કર્યા નથી. અને કરવા માંગતા પણ નથી. પુનર્લગ્નના હિમાયતી પણ એજ લગ્ન વિધિથી લગ્ન કરે છે. તે વૈદિક વિધિથી થતા લગ્ન વિધિમાં કન્યાનું દાન છે એટલે વરને કન્યાનું દાન કરવામાં આવે છે તેથી કન્યાના પિતાના અને કન્યાને પેાતાના અધિકાર (સત્તા) ઉઠી જાય છે તેથી કન્યાના પિતા તે કન્યા વિધવા થાય તેપણ તેનું ફરીથી દાન કરી શકતા નથી તેમજ કન્યા પાતે પણ દાન વસ્તુ રૂપ હાવાથી પોતાની સ્વત ંત્રતાથી ખીજે પરણી શકતી નથી જેમકે એક માણસ એક ગાયનું દાન ખીજા પુરૂષને આપે તે તેથી ગાય આપનારની ગાય ઉપરથી સત્તા ઉડી જાય છે અને તે ગાયનુ તે દાતા ખીજે દાન કરી શકતા નથી. તેમજ ગાય પણ દુવાળા હાઈને પોતાના પ્રથમના ધણીને ઘેર અથવા અન્યને ત્યાં જતી રહે તે તે ધણી તેને રાખી શકતા નથી કારણ કે દાન વસ્તુ ઉપર તેના ગ્રહણ કરનારનીજ સત્તા રહે છે. એ સને વિદિત છે. એજ પ્રમાણે દાનમાં અપાએલા ગામ, ગરાસ, ધર કે ખેતર આજપર્યંત પ્રતિગ્રહકરનાર બ્રાહ્મણાનાજ અધિકારમાં છે અને તે તેના ભાગવટા કરે છે. બ્રિટિશ સરકારે પણ તેને ફેરફાર નહીં કરતાં તેને કાયમ જાળવી રાખેલ છે. માત્ર પેાતાના ધર્મને અને ન્યાયને નહીં સમજનારા કેટલાએક રજવાડાઓએ તે ધના અનાદર કર્યો. હાયતા
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com