Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
તે સમયે કુમારે વિચાયુ, જે એ શખ્સ તે એ ત્રણ વાર એના જ મુખ થકી નીકળ્યા કાય એમ સભવે છે, તે માટે તેનેજ પૂછુ. એવુ ચિંતવીને કુમાર દહેરામાં જાય છે, એટલે તે નહેરુ. ઉડીને દુર ગયુ, અને પ્રાસાદરુપ થઈ રહ્યું. તે સમયે કુમાર વિસ્મય પામ્યા. એટલામાં પ્રાસાદ મધ્યેથી એક પ્રૌઢ સ્ત્રી નીકળી. તે હષ્ટવંત થકી કુમારને આદર સન્માન દઇ કહે છે કે, હું સ્વામિ ! તમે અહી બેસે,
॥
તે સાંભળી કુમાર કહે છે, હું સ્ત્રી' તુ કેણુ છે? આ ઈંદ્રજાલરુપી તે શુ છે? અનાથ તું કેમ કહે છે? તેના ઉત્તર તું તરત આપ ત્યારે તે સ્ત્રી કહે છે. જેને કેાઈ નાથ નથી તેને આ બધુ જગત્ અનાથ છે. ત્યારે કુમાર કહે છે, એ ઈંદ્રજાક તે શા માટે રચી સ્ત્રી ખેાલી, હે નિપુણુ ' તુ કેણુ એમ સ્ત્રી જાતીને પૂછવું તને ઘ નહીં હવે તું મારી વાર્તા સાંભળ શ્રીનામક હું પ્રૌઢ નાયિકા છુ. હું લાયક એવા મહુ ઉત્તમ પુરુષા પાસે રહેલી હતી, પન્નુ હું સાંપ્રતિ અનાથ છું. તે માટે હું સ્વામિ ! તમે દયાળુ છે, તમે નિપુણ છે, ઉપકારીમાં શિરામણી છે, તેથી મુજ અનાથના તમે નાય થાએ જે ઉત્તમ હાય, તે પર સ્ત્રી ભાગવે, એવુ વિપરીત વચન સ્ત્રીએ કહ્યુ તે સાભળી કુમારે હૃદયમાં ધારીને પછી તે સ્ત્રીને કહ્યુ કે હુ· પરસ્ત્રીને ભાગવું નહી, જે માટે ઉત્તમ પુરુષે પરી ભાગવવી નહી. પરસ્ત્રીને સામુ જોવાથી પણ શીયળ રુપ પ્રાણુ જાય, અને જો હૃદયમાં લાગે તે! કાળજુ કાપી નાખે, માટે એને તરવારની ધાર સમાન કડી છે. માટે પરસ્ત્રી અગ્નિની જેમ દૂર રહેવુ જોઈ એ.
し
પર સીંના સંગથી પુરુષ પોતાના નિર્મલ કુળને મલિન કરે છે. પેાતાના માત્માને અહીત કરે છે. અને નરકને વિષે પડે છે. જેના કાઇ નાથ ન હાય, અથવા દુખી હાય, તેને પાષવાના અથવા પાળવાના નાથ હું છું. પરંતુ પાંતે પશુ પરસ્ત્રીને સંગ કરનાર હું નßિ. જો મારું ચિત્ત તુ હરીશ તે હું સંત પુછ્યું નહિં, તે હું પરો કેમ ધારું! એમ કહી તે કુમાર ત્યાંથી નીકળ્યો. ત્યારે તે ખેલી સૂના ઘર મધ્યે પેસીને જેમ શ્વાન નીકળે તેમ તુ કેમ નીકળ્યા. જો તારા અંગમાં સુભટ પણું હાય-તે તું મારા મુખ આગળ આવ. એમ સાંભળી' 'કુમાર તેની સામે ગયે એટલે કાઇ પુરુષે કર્યું, હાથમાં તલવાર -ગ્રડીને તું સ્વછ ંદ ચારી થકે શુ` સહુને વારીશ? માટે જે તુ સાચા પુરુષમાં સિદ્ધહાય તેા બેઉ, જે હું પ્રડાર કરૂં તેને તુ સહન કરું ત્યારે કુમારે પણ તલવાર કાઢી ડાબે ખભે ધરી. ત્યારે તે પુરુષે પશુ તરવાર ખાંધે ધરી કહ્યુ, હું મૂહુ પહેલે પ્રડાર તુ કર ત્યારે કુમારે કહ્યું, નિરપરાધ એવા કેાઈને પ્રથમ ઘાન કરુ ત્યારે તે પુરુષ તુષ્ટમાન થઈ કહેવા લાગ્યું કે, અહે ! સત્ત શ્રીમંત નર! તું તારા શરીરની શેમાથી રાજલક્ષ્મી ભેગવ, ખીજું અંગ દેશની- લક્ષ્મી તુ ભેગવીશ, મે સી તથા પુરુષ રુપ કરી તને ઈંદ્રજાલ પણું દેખાયું, અને તારુ ધૈય સેવાને તારી પરીક્ષ