Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 291
________________ ૨૮૧ કન્યાંએનુ’ પાણિગ્રહણ કરીને તુરત દીક્ષા લેશે. અને આમ કહેવરાવ્યા પછી જો તેઓની ઈચ્છા હશે,, તે તે પરણાવશે. તે સભળી તે કુમારનાં માતા પિતાએ પેાતાના આઠે વેવાઈને કુંવરના કહેવા પ્રમાણે કહેવરાવ્યુ, ત્યારે તે તે સવ વેવાઈ નાખુશ થઇ ખેલ્યા કે તે વાત તે અમારી કન્યાએ ને પૂછી જોઈએ, અને તે જેમ કહે, તેમ કરીએ ? એમ કહી તે આઠ જણે પાત પેાતાની આઠે કન્યાઓને પૂછી જોયુ કે હે કન્યાએ ! જેની સાથે તમારા સબધ મેએ કર્યાં છે, તે વર તેા અતિવૈરાગ્યવંત છે, તેથી તેનાં માતા પિતા કહેવરાવે છે, કે આ અમારો પુત્ર, તમારી કન્યાઓને પરણીને તુરત દીક્ષા લેશે ? માટે તેમાં તમારી શી મરજી છે? જે તમારી મરજી હાય, તે તમને તેની સાથે પરણાવીએ નહિં તેા પછી ખીજાથી સાથે પરણાવીએ? તે સાંભળી તે આઠે કન્યાએ પેાત પેાતાના પિતાને કહેવા લાગી કે, હે પિતાજી ? તમે જરા વિચાર કરો, કે જે પુરુષની અમે વાગદાનથી’ સ્ત્રીએ કહેવાઈ, તે મટી વળી ખીન્તની સ્ત્રીએ તે કેમ થઇએ ? માટે જો તે અમને પરણનારા કુમાર, લગ્ન થયા પછી સસારમાં રહેશે, તે અમે સઞારમાં રહેશું, અને જો તે દીક્ષા લેશે, તે અમે પણ એમજ કરશુ? પરંતુ ખીજા વર સાથે આદેહથી વરશુ નહિ. અને એમ કરતા કદાચિત્ જે તેની સાથે તમે નહિ પરણાવે, તે આમને આમ અમે કુંવારીએજ રહી દીક્ષા લેશુ. અને હું પિતાજી । શાસ્ત્રમાં પણ એક કન્યાને એ ઠેકાણે દેવાના મેટ દોષ કહેલે છે. રાજાએ જે છે, તે એક વાર હુકમ કરે છે, તેમ પત્તેિ પણ એકજ વાર ખેલે છે, અને ખેાલીને ફરતા નથી. તેમ કન્યા પશુ એકજ વાર અપાય છે, બીજી વાર પાછી ખીજાને અપાતી નથી એ ત્રણ વાનાં એકજ વાર થાય છે. માટે સથા અમારે વિવાહ તે તેની સાથેજ કરી. તે સાંભળી તે કન્યાઓના આઠે પિતાએ ગુણુસાગરના માતાપિતાને પાતાની કન્યાઓને ગુણસાગર સાથે પરણાવવાની હા કહી. ત્યાર પછી બન્ને સ્થળે મેટા વિવાહાત્સવ મડાણા કન્યાના તથા વરના પિતાએએ હર્ષિત થઈને મનેહર રેશમી ઉલેચા જેમાં ખાધેલા છે, મેતીના ઝૂમખાથી યુક્ત મણિએથી મડિત, એવા મંડપેા બનાવ્યા. તથા જેને જોઇ ને સ્વસ્થ દેવેને પણ વિસ્મય થઈ જાય એવા દિવ્ય પુષ્પ, ચંદન, તાંષ્કૃત, રત્નના તથા સુવર્ણના આભરણા, અને મનેાહર એવાં વસ્ત્ર, એ વગેરેથી સુશાલિત તેઓના સર્વાં સગા સખ શ્રી મળ્યા, વળી તે લગ્ન મહેાત્સવમાં અનેક પ્રકારની રસોઈ ખનાવી તેથી સહુ કેાઈ જમવા લાગ્યાં, તથા મનેહુર એવાં સૂય વગેરે વાજિંત્રના નાદરૂપ ગનાએ ચુત, ત્યાં એકઠી થયેલી સ્ત્રીઓએ પહેરેલા હીરા જડિત આભરણાથી જરાકારરુપ વિજળીવાળા, મનેહુર સુગધદ્રવ્યયુકત જે જલ તેનાં છાંટણુરુપ વૃષ્ટિએ કરી પ`કાદમ જેમા થયા છે એવા જાણે નવિન મેઘ આવ્યે નહિ ? તેવુ લાગવા માડયું. આવી રીતે મહામહેાવ થવાથી ગામમા માણસને આવવા જવાના રસ્તા પણ મધ થઇ ગયે. હવે એમ કરતા જ્યારે લગ્નને સમય થયે, ત્યારે તે ગુણસાગરને સ્નાન કરાવી, મનેહર અલકાર વસ્ત્રો પહેરાવી, વરઘેાડે ચડાવ્યા. અને પછી તે વરઘેાડે ચડીને ચાલ્યા. ત્યારે પૃ. ૩૬

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301