Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 297
________________ ૧૫ પછી તે સર્વને લઈને અહીં આવે. હે રાજન ! મારું મન અત્યંત કૌતુકાવિષ્ટ હેવાથી મેં આપના માણસને માલનું દાણ આપ્યું નથી તેમ મારે માલ પણ ઉતાર્યો નથી અને એમને એમ તે કેવલએ કહેલા કૌતુકને જોવા માટે સુરત અહિ આપની પાસે આ છું. આ પ્રકારનું તે સુધનના મુખથી ગુણસાગરનું વૃત્તાત સાંભળી, ગુણરાગવાન્ એવા તે પૃથ્વીચ દ્રકુમાર, આલસ રહિત થઈ ભાવના ભાવવા લાગ્યા, કે અહો ! મહામુનિ, મહાત્મા એવા તે ગુણસાગરકુમારને ધન્ય છે કેમ કે જેણે મેહાનુબંધને જીતીને પિતાનું કાર્ય સાધ્યું છે ! અહા ! નિરીડ એવા તે મડાત્માઓને નિર તર મેટી એવી ભેગની સામગ્રી ધર્મમાં કોઈ પણ અતરાય કરી શક્તી નથી અરે ! હું આવી રીતે સર્વ જાણું છું, તે પણ આ મારાં માતા પિતાના મહુને વશ થઈને વિકટ એવા રાજ્યતંત્રના પાશમાં શા માટે પડ્યો છું. અહો ! એ દિવસ તે મારે ક્યારે આવશે ! કે જે દિવસમાં હું ઉત્તમ દુર્લભ એવા મેટા મુનિઓની ગણનામા ગણાઈશ ! વળી હું ગુરુભક્ત થઈ જ્ઞાન, દર્શન અને ચારિત્ર, તે ત્રણે રને ધારણ કરનારે થઈશ ! અરે ! મારા વક્ષસ્થળમા ક્ષમારૂપ લક્ષ્મી, કયારે ફીડા કરશે ! અને વળી શુ ઘરમાં કે, સમશાનમાં કે, શૈલની ઉપર કે, નદીના કાઠાપર, શમતાન્વિત તથા સ્વાધ્યાયધ્યાનવાન થઈને કાઉસ્સગથ્થાને ક્યારે રહીશ , આવી રીતે ભાવના ભાવતા ભવસ્થિતિને અને કર્મસ્થિતિને અભાવે સગરંગમા ઝીલતા એવા તે પૃથ્વીચ કુમાર, અપૂર્વકરણના ક્રમથકી મોક્ષગૃહમાં જવાની નિસરણરૂપ ક્ષપકશ્રેણિએ ચઢયા તેથી અનુક્રમે લીણ જેને મેહ થઈ ગયા છે એવા તે પૃથ્વીચક્ર, શુકલધ્યાનરૂપ અનલે કરી ઘનઘાતિકર્મ ખપાવીને કેવલજ્ઞાનને પામ્યા. ત્યારે ઈન્કે આવી દ્રલિંગ એટલે મુનિનો વેષ અર્પણ કર્યો. અને વળી તેને દેવતાઓ સહિત સધર્મેદ્રદેવે આવી કેવલજ્ઞાનને ઉત્સવ કર્યો. પછી સુવર્ણકમળની રચના કરી તે કેવળીને તે સુવર્ણ કમલ પર બેસાડયા. તદન તર તે મુની દ્રની સૌધર્મેદ્ર, નમન કરેલા પિત ના મસ્તકમાં પડેલા મુકુટથી તેમના ચરણાર વિંદને સ્પર્શ કરી ભક્તિભાવથી રતુતિ કરવા લાગે I જય નિદ્રોહ નિર્મોહ, જ્ય રાજ્યાદ્વિનિ પ્રહ || જય નીષ નિર્દોષ, જય વં સચ્છિમણે 1 પાપપંકેન ને વિખ્ત, મનાગપિ ભવાન | સ સારસાગરપિ , ભુવનેપિ તદ ઉદ્દભૂનમ અર્થ : હે નિદ્રોહ ! તથા નિમેડ 1 આપને જય થાઓ હે રાજ્યથકી પણ નિ સ્પડ ! આપ જય પામે. અને હે રેષરહિત અને નિર્દોષ | ઉટપણે વર્તે. તથા હે ઉત્તમજનશિમણે ! આપ જયવંતાવર્તે ૧ વળી હે પ્રભો ! આ જગતને વિષે એક મોટું આશ્ચર્ય છે, કે આપ સ સારસાગરમાં રહેલા છે, તે છતા પણ બિલકુલ પાપપ કે લિપ્ત થયા નહિં ર ા આ પ્રકારે તે સુરે, કેવળીની સ્તુતિ કરી હાથ જોડીને તેમની પાસે બેઠે. તે પૃથ્વીચંદ્ર

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301