Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 299
________________ ૨૮૯ - વિષે પણ આપણે આપણા પૂર્વભવની જેમ ચોગ થયેલ છે. તેથી તે પૂર્વભવના વેગથી મારી પર તમને ઘણાજ નેહ વેચે છે તે સાંભળી તે રાજાને અને પદ્માવતી રાણીને જોતિરસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું અને તુરત પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે સૌધમેંદ્રદેવે તેઓના કેવલજ્ઞાનને મહત્સવ કર્યો તે વખતે સમગ્ર અધ્યા નગરીમાં જગતને આશ્ચર્યકારક મેટે આનંદ વર્યો. હવે તે સુધન સાર્થવાડ તે કેવલી ભગવાને નમસ્કાર કરી પૂછંવા લાગે, કે હે ભગવન તમે તથા ગુણસાગરકુમાર સમાનગુણવાનું કેમ છો ? ત્યારે શંખરાજા અને કલાવતીરાણના ભવથી આર ભીને પિતાને તથા ગુણસાગર કુમારને હાલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યાં પર્ય તનુ સર્વ વૃત્તાત સર્વસમક્ષ સંભળાવ્યું, અને વળી પણ કહ્યું કે, હે સુધન '' અમે બન્ને જણે ભભવ પુણ્યાનુબંધી પુણ્યને પુષ્ટ કર્યું છે, તેથી જ્યાં અમે અવતર્યા, ત્યાં સુખસંપત્તિને અને વીતરાગધર્મને પામ્યા. અને વળી આ ભવમા પણ વિષયપાશમાં ફસાયા નથી અમોએ પૂર્વના ભવોમાં સરખી પુણ્યાઈ ઉપાઈ. તેથી સરખે ચોગે શુકલધ્યાને અને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, અને તે સુઘન ઘડાવખતમા પ્રાપ્ત થવાનું સિદ્વિમુખ જેને તથા તત્વાર્થને જાણનાર, એવા નું મન, કેઈપણ કાળે વિષય વાસનામાં વિચરતુ જ નથી વળી આ સ્ત્રીઓ જે છે, તે પૂર્વભવમા સંયમારાધના કરી અનુત્તરવિમાનને વિષે દેવતા થઈ હતી. તે પછી આ ભવને વિષે મારી સ્ત્રીઓ થઈએ છે. ક્ષીણ થયાં છે કમેષ જેનાં એવી આ ઉત્તમ સ્ત્રીઓ, કેવલજ્ઞાનને પ્રાપ્ત થઈ છે, માટે સૂફમદષ્ટિથી જે જોઈએ, તે જે માણસમાં સરખા ગુણ હોય છે, તેને જ પરસ્પર પ્રેમ ઉત્પન્ન થાય છે. રાજહંસની સ્ત્રીઓ કેઈકાલે કાકસાથે રમે ? આ પ્રકારની તે કેવલીના મુખનીદેશના સાંભબને તે સંધનથી સારી રીતે ધર્મબોધ પામે, તેથી તેણે સમ્યકત્વમૂળ શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યો અને ત્યાં કેવલીભગવાનની દેશના સાંભળવા બેઠેલા બીજા લેકે જે હતા, તેઓએ પણ આગાર અણગારરૂપ ધર્મને આરા. હવે તે હરિસિંહરાજાનો એક નાને પુત્ર હરિફેણનામે હતું, તેને ઈદે આવી તે હરિસિંહરાજાના રાજ્યાસન પર બેસાડે. ત્યાથી પછી જેને કેવલજ્ઞાન ઉત્પન થયું છે એવા તે પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તથા જે કે બીજા કેવલજ્ઞાની હતા તે સર્વ વિહાર કરવા લાગ્યાં. ક્ષિતિતલવિયદકે ભવ્ય પકેસહાણ, મરિચિતવિકાશી દુસ્તમતેમનાશી સદુપકૃતિવિલાસી દુગ્રહગ્રસ્તભાસીચિરવિ રવિચંદ્ર નિગતી દ્વમુની દ્રn૧n તો નેહમુક્તી સુગુણો જગદ્ગહે, સમસ્તવસ્તુપ્રતિભાસકો સદા | નિર્દોષભાસા સુદશાં સુખપ્રદ્રો, ગત ચ નિવણમપૂર્વદીપવત રા હ્માંત્યાદિમુક્તાફલમભુત ય, શીલાંગરનૈઃ સુતપમણુદ્ધમ્ | ગ્રહણતિ ચારિત્રનિધિં હિ પૃથ્વી, ચંકર્ષિવલ્લાતિ સ મુક્તિલક્ષ્મી સ્વરૂપ ૫. ૩૭

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301