Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧૩૪
તેનું ઔષધ થાય છે અને તે ઔષધ પણ ત્યારે જ લાગુ પડે છે. જે કદાચિત નિદાન જાયા વિના કેઈએમને એમ ઔષધ આપે છે, તો તે ઓપને ગુણ થતો નથી પરંતુ સામો તે રગને વધારે થાય છે. હવે તે ગેનાં નિદાને કયાં છે? કે પ્રથમ તો પ્રાણીઓની હિંસા કરવી તે, બીજુ અસત્યમાપણું, ત્રીજું ચરી, એથું પરસ્ત્રીગમન, પાચમું પરિગ્રહાસક્તિ. એ પાચે રોગ થવાના નિદાન છે. કારણ કે તે પાચે આચરણે રોગના કારણભૂત થાય છે. હવે તે પૂર્વોક્ત પાચે નિદાનથી થયેલા રે કયા ઔષધથી નાશ પામે છે? તે કે પ્રથમ તે પરમેષ્ઠીના સ્મરણ કરવાથી, બીજા ચાર કષાય અને ઇન્દ્રિયનો જય કરવાથી, ત્રીજી યથાશક્તિ પાત્રોમાં દાન દેવાથી, ચેથા પાપની ગર્તા કરવાથી, એ ચાર પ્રકારના
ઔષધથી પૂર્વોક્ત નિદાનથી થયેલા રોગો નાશ પામે છે માટે આ મારા કહ્યા પ્રમાણે નિસાનને જાણ તે નિદાનનો ત્યાગ કરી ધમધને ગ્રહણ કરી જે પ્રાણ નિરંતર ચાલે છે, તે પ્રાણીને કેઈ દિવસ રેગ થતા જ નથી અને રોગ થયા વિના પણ જે આ પ્રમાણના ધમધને લીધાજ કરે છે. તેને આરોગ્ય પણ રહ્યા જ કરે છે. એમ કહી તે બ્રાહ્મણને ગુરુએ એકેક વ્રતનું માહાસ્ય સવિસ્તર કહ્યું, તે સાભળી પિતાને અને તે રોગી પુત્રને મિથ્યાત્વ નાશ થઈ ગયુ, તેથી તે પિતા અને પુત્રને સમ્યકત્વ પ્રાપ્ત થયું, અને પછી તેઓ રિગ મટાડવાના બીજા સર્વ ઉપાચને ત્યાગ કરી નિશ્ચલ શુદ્ધ શ્રાવક થયા અને રેગ થવાનું મૂળ કારણ તે દુષ્કર્મ જ છે; એમ જાણવા લાગ્યા
હવે એક દિવસ સિંહાસન પર બેઠેલા સૌધર્મેન્દ્ર સુધમ સભામાં તત્રત્ય દેવતાઓની સમક્ષ તે પિતા પુત્રનુ ધર્મનું હૈયે વખાણ્ય, તેને તે સભામાં બેઠેલા બે દે જુઠું માનીને કહેવા લાગ્યા કે જે તેની અમે અમારી જાતે જ પરીક્ષા લઈએ, તે જ તે વાત અમે સાચી કહીએ ? ત્યારે સીધર્મેન્દ્ર કહ્યું કે તમને જલારે અમારા બેલવા પર વિશ્વાસ આવતો નથી, ત્યારે તમે તમારી જાતે જ જઈ પરીક્ષા ” એ વાક્ય સાંભળી તે બને - દેવે વૈદ્યનું રૂપ ધારણ કરીને જતા રેગી બ્રાહ્મણ રહે છે, તે વિશાલાનગરીમાં આવી તે
બ્રાહ્મણને ઘરે ગયા. અને તે રોગી બ્રાહ્મણને કહેવા લાગ્યા કે હે રેગી! અમે વૈદ્ય છીએ તે તને ગરીબ માણસને માં સાંભળી દયા આણું તારૂ ઔષધ કરવા આવેલા છીએ માટે તારે માતા પિતા વગેરેની સમક્ષ અમે જેમ કહીએ તેમ નિ શક રીતે તું અમારું ઔષધ લે, તથા પથ્ય પણે પાળે તે તારા રેગ ચેડાજ દિવસમાં નાશ થઈ જાય. તે સાભળી તેના માતા પિતા વગેરેએ કહ્યું કે તેને કેવી રીતનું ઔષધ કેવી રીતે લેવું ? તે આપ કહો. ત્યારે તે વૈદ્ય કહે છે કે પ્રથમ તે આ રોગીએ આખા દિવસમાં તથા રાત્રિમાં શું ખાવું જોઈએ? તે કહીએ છીએ. કે આ રોગીએ દિવસના પ્રથમ પ્રડરને વિષે મધુર એવા મધનું ભક્ષણ કરવું. પછી વળી જ્યારે દિવસને બીજો પ્રહર થાય ત્યારે Gણ એવા મદિશનું પાન કરવું. પછી રાત્રિ જ્યારે પડે ત્યારે માખણ, ચેખા,