Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 277
________________ ર૬૭ દષ્ટિ કરને નથી આ અભિપ્રાય કહ્યો ત્યા તે કુમારના પિતાએ કુમાર, સ્ત્રીઓમાં સેરાગ થાય છે, કે નહિ ? તે જોવા માટે મોકલેલે કુમારને મિત્ર વિષ્ણુબટુક નામે બટુક બેઠે હતું, તે કહેવા લાગ્યા. કે હે કુમાર ! તમારે સર્વ પ્રચાર વ્યવહાર વૈરાગ્યમય દેખાય છે. માટે તે વૈરાગ્યને ત્યાગ કરી આ તમારામાં આસક્ત થયેલી સ્ત્રીઓને નિવૃત્તિ કરે. તે સ ભળી પૃથ્વીચંદ્ર કુમાર કહે છે કે હે બેટા ! આ વિષયાસક્ત સમગ્ર જીવ, સ સારને વિષે જડ એવા કેશવબટુકની જેમ કર્થના પામે છે. ત્યારે તો તે વિગુબટુકે પૂછ્યું કે હે કુમાર ! તે જડ એ કેશવબટુક કેણ હતો ? અને તેની કેવી રીતે કર્થના થઈ ? તે કહો. તે સાંભળી તે પૃથ્વીચદ્રકુમાર, મૂ એવા કેશવબટુકની કથા કહે છે. તે પૂર્વે મથુરા પુરીને વિષે દુબિત એ એક કેશવનામે બટુક રહેતા હતા. તે ભીખ માગી માડ માડ પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેને કુરૂપ, કુટિલ, કલપ્રિય, એવી એક કપિલાનામે સ્ત્રી હતી કહેલું છે કે – પિ ગણી કુપગલ્લા ખરસદરવા સ્થલજ ધોáકેશી . લ બેઠી દાવકા પ્રવિરલદશના શ્યામતા ઠજિલ્લા . , શુષ્કાંગી સંહિત કુચયુગવિષમ નાસિકાતીવ દીર્ઘ . તે ર નારી વજનીયા પતિસુતરહિતા ભ્રષ્ઠશીલા ચ પુંસા ૧ અર્થ – જે સ્ત્રીના નેત્ર પીળાં છે, ગાલમાં ખાડા છે, ખરસમાન શબ્દ છે, સ્થૂલજધાઓ છે, ઉ ચા કેશ છે, લાબા હેઠ છે, લાખુ મુખ છે, ખરબચડા દાંત છે, તાલવું, હેઠ, જીભ, એ ત્રણે શ્યામ છે, સુકાઈ ગયેલા અગે છે, બન્ને ભ્રમરે મળી ગયેલી છે, - ઘાટઘૂટ રહિત સ્તન છે, દીર્ધ નાસિકા છે અને પતિ તથા પુત્રથી રહિત છે, તથા ભણશીલ છે તેવી સ્ત્રીને ડાહ્યા પુરુષે તે ત્યાગજ કરે. હવે તેવી કપિલાનામે સ્ત્રીની સાથે તે કેશવબ, ને અત્યંત દુખમય એ કેટલેક કાળ ગ. એમ કરતાં તે કપિલા ગર્ભવતી થઈ ત્યારે તેણે કહ્યું કે હે પતે ! મારી સૂવાવડમાં ધૂત અને ગોળ જોઈશે, માટે તે ઘન ગેળ માટે કાઈથી દ્રવ્ય કમાઈને લાવો ? ત્યારે કેશવ છે કે હે સ્ત્રિ 1 . હુ દ્રવ્ય જન કરવાનો કોઈ ઉપ ય જાણતાજ નથી, તે તે હુ કયાંથી લાવુ ? જે તે જાણતી હે, તે કહે ત્યારે તે સ્ત્રી બેલી કે જ્યા સુવર્ણની ખાણ હોય, તે સ્થળે જાઓ અને ત્યા કઈ ગાડી વગેરે કરી સુવર્ણ ઉપાર્જન કરી લાવો તે સાભળી તરત તે ત્યાંથી ચાલે તે જયા સુવર્ણની ખાણ હતી, ત્યા ગયે. અને ત્યાં જઈ ચાકરી વગેરે કરી ઘણું સવર્ણ કમાણે કમાઈને જયા પોતાના ઘર તરફ ચાલ્યા, ત્યાં તે તેને રસ્તામાં એક ધૂત ઈન્દ્રજાલિક મલ્યો, અને તેણે તેને પૂછ્યું કે હે બટુક ! તમે ક્યા ગયા હતા ? અને કયાંથી આવે છે ? અને આ તમારી પાસે શું છે? ત્યારે તે કેશવે તેને ભેળપણથી બનેલી સર્વ વાત કહી આપી તેથી તે ધૂત ઈન્દ્રજાવિકે જાણ્યું જે, અહો ! આ મુખની પાસે દ્રય દેખાય છે, માટે તે દ્રવ્ય, તેને કઈ પણ રીતે ભેળવીને લઈ લેવું, એમ

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301