Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 267
________________ રિપ૭ પરિણામે એ પ્રાણ - હરતા, સમજે ચતુર સુજાણ * . વિષય વિલાસ પણ છે એવા, નાખે નરકની ખાણ. મૃગજળ જે સંસારના સુખ મતેણે અભ્યાસ, * * સુખ અનત છે નિજ અંતરમાં, કરી એ બ જેને-માશ. ૧૬ ખાજ ખણેતા મીઠી લાગે, પરિણામે મહાદુખ, તિમ વિપાકે મહાદુઃખદાયી, વિષયે- કેરૂં. સુખ ૧૪ તૃતે જે યદિ કાઠે અગ્નિ, સમુદ્ર પૂર્યો પૂરાય, , " તિમ આ ગેમાં નવ તૃપ્તિ, સુરભવમાં પણ થાય. ૧૫ થાક્યો નવ ભેગે જોગવતાં, વીત્યો કાળ અનત, ચુસેલાંને ફરી ફરી ચુક્યાં, ખાધી એંડ અનંત. ૧૬ સુલક્ષણ , શાણું , સુંદરીઓ, ઈશારે સમજે જન્મ મરણની સાંકળને વળી, વિષયે વિષ સમજે. ૧૭ ' - ઢાળ બીજી ' ' દુહા વૈરાગી પિયુની સુણી, વાણી શીતળ ચંદ પ્રિયા સોળ બુઝી ગઈ, વદતી પિયુને મંદ. ૧ ઉતરવા ભવ પાર આ, કંત કહે ઉપાય, કંત કહે સયમ ગ્રહ, નંહિ બીજો ઉપાય. ૨ લલનાઓ વળગી કહે ગ્રહશું સંચમભાર આતમને ' ઉજાળવા, ઢીલ હવે ન લગાર. ૩ધરે ધીર કુંવર કહે, સ પ્રતિ નહિ ગુરુજોગ, સુગુરુની, સાનિધ્યમાં, વશું, સમગ. ૪ | (ચાલ-જિદા વે દિન કયે ન સભારે), છે - સુણજે આગળ કહું છું વાત . ૧ માતપિતા ચિત ચિંતવે રે, નારી વશ નહિ થાય, , ઉલટી નારી વશ થઈ અને, ગાયુ એનું ગાય. -૧ નૃપતિ મનમાં ચિંતવે રે, પુ રાજ્યને ભાર, રાજકાજમાં ગુંથાઈને એ, ગુંથાશે “સંસાર, ર • , દુહા - = ત્યાગ વિરાગના; બાગમાં, મહાલે એ મતિઘર, જળકમલ, નિર્લેપ થઈ ધારે રાજ્યની ધુર ૧

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301