Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text ________________
'
શ્રી પૃથ્વીચંદ્ર ગુણસાગરની સજઝાય
;
, રચયિતા– ૫ . પ. પૂ. આચાર્ય દેવ શ્રીવિજયકી િચન્દ્રસૂરીશ્વરજી મ. સા. *
ઢાળ વીર નિણંદ વંદન કરી, પ્રણમી ગુરુનાં પાય, ' ' [, ; ' ! સમરી માતા શારદા, વિરચું હું સઝાય.. ૧ -
પૃથ્વીચદ્ર ગુણસાગરું, ગુણના સાગર જાણે, , ગુણજન ગુણ ધૃણતાં થકાં, કરીએ શિવપ્રયાણ. ૨ ,
1. (રાગ–પ્રભુના પગલે પગલે ચાલ્યા જાય છે નરનાર) ,,, - - ત્યાગ વિરાગ અથાગ ભર્યા છે જેના જીવનમાં , , . ગુણ ગાવા તલસે છે, રસના એનાં જીવનના. , ૧
નયરી અધ્યામાં છતારી, હરિસિંહ નામે ભૂપ; પદ્માવતી રાણું - ગુણખાણ, રંભા રૂપ સ્વરૂપ. ૨
સરવારથસિધ્ધથી ચ્યવીને, તાસ કુક્ષી અવતાર, is : * * * 5ષ્યનિધિ એ પ્રવીચંદ્ર સમતા–રસ ભંડાર. ૩
* ગણ્યા ગણાય નહીં ગુણે એના, રૂપ કળા નિધાન, '' - કન્યા સેળ પિતા પરણાવે, આગ્રહથી ગુણધામ , ૪ ' '' ૧૪ ગીત 'વિલાપ વિલાપ ગણે છે, આભૂષણને ભાર; - - ' ભેગને ગં ગણે વળી નૃત્ય, વિડંબન કરનાર. ૫ - **,* માત પિતા આગવશ ભારે, સંકટ પડયું છેશિર ' . ' ', 'પણ પિતા માતા લલનાને, પ્રતિબધું ધરી ધીર. ૬
*,* સંયમ પંથના પથિક બનાવું, તે ઉપકાર અમાર,
સાર્થવાહ બની ભવ અટવી, ઉતારૂં હું પાર. ૭ લગ્નની પહેલી રાતે પણ, રમતે રૂડે ભાવ; નારી સોળ વટાઈ વળી છે, લળી લળી લેવા લ્હાવ. ભરયૌવનના સંગીત સુરે, રાગ ધરે વિરાગ, જાણે વદતુ જાગ ઉઠ તુ, ત્યાગ ત્યાગ ને ત્યાગ, ધીર વીર ગભીર બનીને, સમજાવે છે સાર, આ સંસારે સાર ન દીસે, સુણો સેળે નાર. ૧૦ ભેગસુખ છે બિંદુ સરીખું, સાગર દુ ખ વિપાક, મીઠાં મધુરા લાગે ભેગે, ફળમાં જિમ કિપાક. ૧૧
Loading... Page Navigation 1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301