Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૨૫૪
તે આપ જાણે છે, માટે કૃપા કરી કહે?' તે સાંભળો પિતાના અવધિજ્ઞાનથી ગુરુએ તે બન્નેના પૂર્વભવને સંબંધ કહ્યો. અને કહ્યું કે તમારા બન્ને જણને સ્નેહ જન્મ જન્મને વિષે પિષણ કરે છે, તેથી તે હાલ દુજ થો છે. '
પરંતુ હે મુનિઓ ! તે નેહ, મેક્ષસુખને વિધાતક છે, માટે તમારે તેને ત્યાગજ કરવું જોઈએ. આ પ્રકારે ગુરુના સુખથકી પિતાના પૂર્વભવના ચરિત્ર સાભળીને ઉત્પન્ન થયું છે જાતિમરણ જ્ઞાન જેને એવા તે બન્ને મુનિઓ મમત્વને ત્યાગ કરી નિરંતર જુજ વિહાર કરવા લાગ્યા. હવે એક દિવસ મહાસત્વ એવા તે કુયુમાયુધ મુની દ્ર, ગુરુના વચનથી તીવ્ર આકરી પ્રતિમાને એટલે અભિપ્રહતપને આદરે છે, તેથી તે મુનિ વિહાર કરતા જ્યા રાત્રિ પડે છે, ત્યાં રમશાનમાં કે, ભયયુક્ત ભૂમિમાં કે, ઉજજડ એવા ઘરમાં કે પર્વત પર કે, ઝાડતલે કે, સિંહથી કે, હાથી થકી કે બીજા પણ ઘાતકી જંતુઓથી નિર્ભય થઈને કાઉસગ્નધ્યાનમાં લીન થઈને રહે છે. અને નીરસ એવા આહારે કરી શરીરને શેષવતા, તથા ધર્મ ધ્યાને કરી કર્મને શેવતા એવા તે મુનિ, ઘણું ઉપસર્ગો આવવાથી પણ મેરુની જેમ સ્થિર રહે છે. હવે એક દિવસ તે કુસુમાયુધ મુનિ વિહાર કરતા સુભીમનામે નગરમાં આવ્યા, ત્યાં રાત્રિ પડી જવાથી તે મુનિરાત્રે કેઈક શૂન્યધરમાં
જ્યા કુસુમાયુધ મુનિ કાઉસગ્ગ દયાને રહ્યા જ્યાં મધ્યરાત્રિ થઈ, ત્યા તે તત્રત્ય કેઈ એક મનુષ્યના પ્રમાદથી ગામમાં અગ્નિ લાગે, તે બળતે બળતે શૂન્યઘરમાં જ્યાં કુસુમાયુધ મુનિ કાઉસ્સગ ધ્યાને રહ્યા છે, ત્યાંજ આવ્યા, તેથી તે ઘર પણ સળગવા લાગ્યું. તથાપિ તે મુનિએ ઉપસર્ગથી થાન કાઉસ્સગ્ગ ન છે ત્યારે તે મુનિ ભાવનાસક્ત તથા શુકલધ્યાનને વિષે સમાહિત થકાજ ત્યાં મરણ પામી સર્વાર્થસિદ્ધ મહાવિમાનને વિષે ઉત્તમ દેવતા થયા. પછી પ્રાતઃકાલ થયે, ત્યારે તે મુનિને પ્રજ્વલિત થયેલા જોઈને ગામના માણસો અત્ય તે ખેદ પામી પિતાના બળી ગયેલા માલતાલને સંભારતા ઘણોજ શેક કરવા લાગ્યાં કે અરે ! આ મહાત્મા પુરુષ, આવા શૂન્યઘરમાં ક્યારે ગયા હશે? અરે ! તેને કોઈએ આ ઘરથી બહાર કેમ ન લાવ્યા ? અરે ! આવા ઘોર પાપથી આપણે ક્યારે છૂટીશું ? અરે ! આપણે તપાસ ન કરવારૂપ પાપથી આ લેકમાં મોટા કલકને પ્રાપ્ત થયા ? અને વળી પરલેકમ આપણને નરકવેદના ભેગવવી પડશે? હા, હવે શું કરીએ? એમ ઘણીવાર સુધી આ શેક કરીને તે સાધુની ઉચિત એવી ઉત્તરક્રિયા કરીને ઉદ્વિગ્ન જેના મન છે એવા તે લોકે, ઘણા દિવસે પિત પિતાના કાર્યમાં લાગ્યા. હવે જે વખતે એ કુસુમાયુધ મુનિ દેવક ગયા, તે વખતે તપ સંયમ આરાધતા શુકલધ્યાને શપક આરડતા શ્રાવસ્તીપુરીને વિષે સુદર્શનનામે વનમાં તે સુધરાચાર્યને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ ? ત્યારે વિરમયને પ્રાપ્ત થયેલા એવા નિકટવર્તી જે દેવ હતા, તેણે કેવલજ્ઞાનની ઉત્પત્તિને મહત્સવ , અને વળી તે મુનિએ કચન કમલપર પધાર્યા. અને તે દેવે તેમની સમીપ નાટક કરવા લાગ્યા. પછી તે મુનિએ દેશના દેવાનો પ્રારંભ કર્યો. તે વખતે એક ઉપદેશ કર્યો. ત્યારે કુસુમકેતુ