________________
રિપ૭ પરિણામે એ પ્રાણ - હરતા, સમજે ચતુર સુજાણ * . વિષય વિલાસ પણ છે એવા, નાખે નરકની ખાણ. મૃગજળ જે સંસારના સુખ મતેણે અભ્યાસ, * * સુખ અનત છે નિજ અંતરમાં, કરી એ બ જેને-માશ. ૧૬ ખાજ ખણેતા મીઠી લાગે, પરિણામે મહાદુખ, તિમ વિપાકે મહાદુઃખદાયી, વિષયે- કેરૂં. સુખ ૧૪ તૃતે જે યદિ કાઠે અગ્નિ, સમુદ્ર પૂર્યો પૂરાય, , " તિમ આ ગેમાં નવ તૃપ્તિ, સુરભવમાં પણ થાય. ૧૫ થાક્યો નવ ભેગે જોગવતાં, વીત્યો કાળ અનત, ચુસેલાંને ફરી ફરી ચુક્યાં, ખાધી એંડ અનંત. ૧૬ સુલક્ષણ , શાણું , સુંદરીઓ, ઈશારે સમજે જન્મ મરણની સાંકળને વળી, વિષયે વિષ સમજે. ૧૭
' - ઢાળ બીજી
' ' દુહા વૈરાગી પિયુની સુણી, વાણી શીતળ ચંદ પ્રિયા સોળ બુઝી ગઈ, વદતી પિયુને મંદ. ૧ ઉતરવા ભવ પાર આ, કંત કહે ઉપાય, કંત કહે સયમ ગ્રહ, નંહિ બીજો ઉપાય. ૨ લલનાઓ વળગી કહે ગ્રહશું સંચમભાર આતમને ' ઉજાળવા, ઢીલ હવે ન લગાર. ૩ધરે ધીર કુંવર કહે, સ પ્રતિ નહિ ગુરુજોગ, સુગુરુની, સાનિધ્યમાં, વશું, સમગ. ૪
| (ચાલ-જિદા વે દિન કયે ન સભારે), છે
- સુણજે આગળ કહું છું વાત . ૧ માતપિતા ચિત ચિંતવે રે, નારી વશ નહિ થાય, , ઉલટી નારી વશ થઈ અને, ગાયુ એનું ગાય. -૧ નૃપતિ મનમાં ચિંતવે રે, પુ રાજ્યને ભાર, રાજકાજમાં ગુંથાઈને એ, ગુંથાશે “સંસાર, ર • ,
દુહા
- = ત્યાગ વિરાગના; બાગમાં, મહાલે એ મતિઘર, જળકમલ, નિર્લેપ થઈ ધારે રાજ્યની ધુર ૧