________________
૨૫ સ્ફટિક નિર્મળ ચિત્તથી, જે સદૂગુરુ વાટ - ક ભારભૂત લાગે અરે, , રાજપાટના : ઠાઠ. : ૨ મેહરાયના રાજમાં, દારુડીયાની છે. જેમાં , કર્મ મદારી ... જીવને, નાચ નચાવે તેમ
. (ચાલ ઉપરની) , થઈ વિવેકી ચિંતવે રે, સંસારીનાં ઘાટ; ક્ષણભંગુર છે કાયામાયા, હીરા હાર ને હાટ - ૧ રાજ સિંહાસન શોભતાં રે, નૃપતિ પૃથ્વીચંદ્ર તિણ વેળા વ્યવહારી આવે, મુખ આનંદ અમં. કે ૨ નામ સુધન છે તેનું રે, પપ્પા કૌતુક રંગ; ક્યાં કયાં કેવા કૌતુક જોયાં, પૂછે નૃપતિ ઉમંગ. ૩ વ્યવહારી કહે સાંભળે રે સુણતાં અચરજ થાય; • - કૌતુક તે દીઠાં ઘણેરાં, ભૂલ્યાં એ ન ભૂલાય. ૪ ઉર ઉલસે ને અંતર વિકસે, હિત અનેરા થાય; ઘડી ઘડી મારું મનડું ડેલે, આ તે શું કહેવાય ? - ૫ કાળ અનાદિ ભમતાં જોયાં, કૌતુક રંગ અનેક ના પણ પેખ્યું ' ના કાતુક આવું, પ્રગટે દપવિવેક. . ૬
ઢાળ ત્રીજી
(ચાલ–મેં પ્રભુ ચરણાકી દાસી હું) હું હસ્તીનાપુરથી આવ્યું. તમે ધ્યાન દઈને સાભળજે, મેં કૌતુક નિરખું અજબ ગજબ, તમે ધ્યાન દઈને સાંભળજે. ૧ વસે રત્નસંચય ત્યા વ્યવહારી, સુમંગલ નામે સુશીલ નારે, તે તસગુણસાગર સુત ગુણ દરિયે, તમે ધ્યાને દઈને સાંભળજે. ૨ એક વેળા ઝરૂખામાં બેઠા, શમરસમાં ઝીલતા મુનિ દીઠાં, મુનિ પેખી હૈયું હર્ષ ભર્યું, તમે ધ્યાન દઈને સાંભળજે. ૩ ત્યાં જતિ સ્મરણ તેને ઉપન્યું, ભવ પૂરવ ચરણ ચહ્યું નિરખ્યું - ચિત્ત સગર ગ–તરંગ ભર્યું તમે ધ્યાન દઈને સાંભળજે.
વિનવે -જનની " જનકને, ગુણસાગર : ગુણવાન ! *** અનુમતિ ઘો મુજને હવે, લઉં સંયમ સુખખાણ ૧ વાત સુણીને કુંવરની, બેલ્યા માતે ને તાત, કેહે હમારા” પૂરીને, કર સંયમવાત. ૨